________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दक मुनिपति श्रीद आचार्य जी श्रीमद् बुद्धिसागरजी स्मरणमें आये. विधिवशात् वियोगका अफसोस ही साथमें ही उत्पन्न भया. क्या किया जावे? अशक्य अनुष्ठानसे जोर नहिं. तुम लोकोंके मस्तक पर छत्र थे. प्रारब्धसे उठ गया. अनि. त्यादि भावनाहिसे चीत्तको व्यग्रताका निवारण भया. तपसंयममें विशेष उध्यम रखो. आयुष्य का विश्वास नहिं हय.
શ્રી વિદ્યાવિજયજી,
શું લખું, એજ વિચારી રહ્યો છું? તેઓને અને સ્વર્ગસ્થ ગુરૂ દેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરને ઘનિષ્ઠ સંબંધ હતો એ હું સારી પેઠે જાણું છું. જેનસમાજની આવી પરિસ્થિતિમાં આચાર્ય શ્રી બુદ્ધિસા ગરજી જેવા વિદ્વાન ચાગી અને નિરભિમાની ત્યાગી મહાત્માનું રવર્ગગમન જૈન સમાજને માટે કેટલું બધું હાનિકર્તા છે? એને હું
જ્યારે વિચાર કરું છું ત્યારે ખરેખર ભારે દીલગીરી ઉત્પન્ન થાય છે. તેઓ ગુણાનુરાગી હતા, નહિ કે દુરાગ્રહી. તેમની કૃતિઓ જૈનસાહિત્યમાં અતુલિત ફળ આપે છે, હું આ ટુંકા પત્રમાં શું લખું?
તમારે તાર આચાર્ય મહારાજના નામથી આગરા ગયેલો ત્યાંથી પીવાણુદી ગયો હતો અને તેને જવાબ પણ આચાર્યશ્રીએ આપે છે એમ મને જણાયું હતું. મને નથી તાર મળ્યા કે નથી પત્ર. મેં તે બેઓ સમાચારમાં સમાચાર વાગ્યાં હતા, ભલે તાર કે પત્ર ન આવ્યું. મારું હૃદય તે પેપરમાં વાંચીને ર પડયું હતું. વિદ્યાર્થીઓને તે પ્રસંગે મારાથી બન્મે તેટલે ઉપદેશ આપે હતું. આખી સંસ્થામાં શોક છવાયે હતું મારું તો નમ્ર મન્તવ્ય છે કે શાસનની સેવા કરનાર એક પણ વ્યક્તિને જૈન સમાજની કમભાગ્યનું સૂચક છે.
વિદ્યાવિજય.
For Private And Personal Use Only