________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદના અવશાન સમયે આવેલા પત્રો.
સાધુ મુનિરાજના પ.
પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠણ ૧૨ ના તરફથી તત્ર શ્રી વિજાપુર મધ્યે પરમપૂજ્ય જવારાધક શ્રી સંઘયોગ્ય ધર્મલાભ વાંચશે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના અકસ્માત કાલધર્મ પામ્યાને તમારા તરફનો તાર મળ્યો. બીના જાણી ઘણી દીલગીરી થાય છે તે સ્વાભાવિક છે. તેઓ શાંત માયાળુ અને આનંદિક સ્વભાવવાળા હોઈ સર્વને કેઈને યાદ આવે તેમ બનવા જેવું છે. બાકી તે આયુષ્યના ક્ષય થવાથી સર્વને માટે એજ રસ્તો છે. એટલે ધર્મ સાધનમાં વિશેષ તત્પર થઈ તેમનાં આત્માને શાંતિ મળે. એજ. દા.
શ્રી વિજયનીતિ સૂરિશ્વરજી,
વાંકાનેર, સૂરિશ્વરજીના સ્વર્ગ ગમનના સમાચાર સાંભળી અત્યંત ખેદ થયે છે. માન્દગી વધારે હતી તે અમારા જાણવામાં નહતું મહાપુણ્યશાળી તેઓ હતા. અત્યારે પણ પુરણ અંતરાય ઘણા વર્ષો મેળો થયે નહીં અને નાની વયમાં અકસ્માત કાળરૂપી રાક્ષસે બળાત્કાર કર્યો અને જેન કામમાં આવા સારા માણસની ખોટ પડી હવે એવા ઉત્તમ પુરૂષની ખેટ આવા સમયમાં કેણુ પુરનાર છે? श्री जीनकृपाचंद्रसूरिजी.
જોતા.
સા. શુ. ૨. अपरंच पत्र २०-६-२६ का आया. धांचणेसे हमारे परम सुहृद सुशंषर्य परमोधर्म शास्त्रप्रेमी योगनिष्ठ ख्यातिनिष्पा
For Private And Personal Use Only