________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનગર,
આચાર્યશ્રીના સ્વર્ગગમન માટે બધા દિલગીરી જાહેર કરે છે.
ભાવનગર જૈન સંધ.
સેનગઢ. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના અવસાનથી પારાવાર ખેદ થયે છે.
જૈનસંઘ-સેનગઢ.
વડનગર.
આચાર્યશ્રીના સ્વર્ગગમનથી અને સકળ સંઘ ઘણે દિલ ગીર થયે છે.
જૈનસંઘ–વડનગર,
વડોદરા.
આચાર્ય મહારાજના અકાળ અવસાન બદલ વડોદરાને ન સંઘ દિલગીરી પ્રદર્શિત કરે છે.
અંબાલાલ.
વડેદરા-રાવપુરા.
આચાર્ય મહારાજના કાળગત થયાના સમાચાર સાંભળી હદ પાર શેક થયેલ છે. તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ.
વડોદરા રાવપુરા–જૈનસંઘ.
વલસાડ,
આચાર્યશ્રીના અકસ્માત અવસાન માટે જેનસંઘ ઘણેજ દિલગીર છે.
વલસાડ જેનસંધ.
વલસાડ.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજના વખતના સ્વર્ગગમનથી વલસાડના જૈને ઘણાજ દીલગીર છે.
પુલચંદ.
For Private And Personal Use Only