________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
વડોદરા.
જૈન યુવક મંડળ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સ્વર્ગગમન માટે ઘણાજ દિલગીર છીએ. જેમાં આજે ભારે પેટ ગઈ છે. દિલગીરીમાં ભાગ લઈએ છીએ.
વડોદરા.
જેન બેડીંગ. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના આત્માને શાંતિ મળે.
સેક્રેટરી જૈન હીંગ–વડેદરા સંઘેના તારે.
કલકત્તા.
શ્રી આનંદવિજયજીના સમક્ષ કલકત્તાને જૈનસંઘ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના અવસાન માટે ઘણીજ લાગણી ભરેલી દિલગીરી સાથે તેમના આત્માની શાંતિ ઈચ્છે છે.
પ્રાણજીવનદાસ જેઠાભાઈ.
આકેલા.
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના અવસાન માટે ઘણાજ દિલગીર છીએ. તેમના આત્માને શાંતિ મળે.
સેમચંદ–સંઘ સમસ્ત.
મેસાણું,
આચાર્ય મહારાજના સ્વર્ગગમનથી સકળ સંધ અતિશય દિલગીર છે. આજે અને આવતી કાલે હડતાલ પળાવી છે. કાંચી.
ઘણાજ દિલગીર છીએ. જૈન સંઘને આચાર્યશ્રીન દેવગત થવાથી ઘણીજ ભારે ખેટ ગઈ છે.
પોપટલાલ.
For Private And Personal Use Only