________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
સુખાઇ.
શેઠ પુનમચંદ મેહનલાલ મેસાણાવાળા. આચાય મહારાજના સ્વર્ગવાસને તાર મળ્યો. દિલગીરીને
પાર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ચીમનલાલ ડાહ્યાભાઇ
સુખાઇ.
ગુરૂશ્રીના સ્વગમનથી અતિ શાક થયા છે. શ્રીજીના આત્માને શાંતી ઇચ્છું છું.
શેઠ હીરાલાલ ચીમનલાલ
સુખાઇ.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસથી ઘણાજ દીલગીર થયા છીએ, સમસ્ત વિશ્વના જૈન સંશ્વને તેમની ખેાટ અસહ્ય છે. તેમના આત્માને શાંતી મળે.
શેઠ રવચંદ વોચન.
મુંબઈ,
આચાર્ય મહારાજના શૈાચનીય સ્વર્ગવાસ સાંભળી અતિશય સતાપ થાય છે.
શેઠ કેશવજી જંગાભાઈ.
તળાજા.
આચાર્ય મહારાજના અવસાન શ્રવણુથી ભારે શાક થયેા છે. તેમની માટી ખામી પડી છે. તેમના આત્માને શાંતી મળા.
શેઠ અખાલાલ નારાયણભાઇ જવેરી.
મહાત્માજીના સ્વર્ગવાસથી ભારે દિલગીર થઈ છે.
સંસ્થાઓના તારા.
For Private And Personal Use Only
વડાદરા.
શ્રી યશાવિજય જૈન ગુરૂકુળ.
પાલીતાણા. ઘણાજ દિલગીર છીએ. જૈન કામને ન પુરાય તેવી ભારે ખેાટ પડી