________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ દલસુખભાઈ.
મુંબાઈ. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના શેકજનક અવસાનથી ભારે શોક થયો છે. સમસ્ત જેન કેમને ન પુરાય તેવી બેટ પડે છે. સદ્ગના અમર આત્માને ચીર શાંતી મળે એમ પ્રાણું છું,
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ.
ભાવનગર. આચાર્ય મહારાજના સ્વર્ગગમનથી અપાર દિલગીર છીએ.
શેઠ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ.
મુંબાઈ. તાર મળે. દિલગીરીને પાર નથી. અમે અને બીજાઓ મેલમાં આવીએ છીએ.
શેટ ડાહ્યાભાઈ કીલાચંદ
મુંબાઈ. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી ઘણાજ દિલગીર થયા છીએ.
શેઠ મનસુખલાલ લલુભાઈ
મુંબઈ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગજી મહારાજના અતિ શોચનીય સ્વર્ગગમનથી અસહ્ય દિલગીરી ઉપજે છે. જેના કામને ભારે પેટ પી છે. તેમના અમર આત્માને શાંતી મળે.
શેઠ અમૃતલાલ શકરચંદ હીરાચંદ અમદાવાદવાળા.
ગુરૂદેવનું સ્વર્ગગમન સાંભળી અપાર શક થયો છે.
મુંબાઈ.
શેઠ કસ્તુરભાઈ મગનલાલ
વલસાડ આચાર્ય મહારાજના અકસ્માત સ્વર્ગગમન માટે ઘણી જ દિલગીરી થઈ છે. તેઓશ્રીના આત્માને શાંતી મળે.
For Private And Personal Use Only