________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. લાભ વિજયજી
સુંબાઈ, Sorry for Jainacharya Buddhisagerji Suri's death done deovandan and worship.
આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજીના અવસાનથી ઘણાજ દિલગીર છીએ. અત્રે દેવવંદન કરવામાં આવ્યું હતું તેમજ પુજા ભણાવવામાં આવી હતી.
ગ્રહોના તા.
રાય બહાદુર રાય કુમારસીંહજી.
કલકત્તા, જેનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજીના અવસાનથી કદી ન પુરાય તેવી ખોટ ગઈ છે તે માટે ઘણાજ દિલગીર છીએ. સભા ભરવાની તૈયારી કરૂં છું.
શેઠ કુંવરજી આણંદજી.
ભાવનગર, આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજીના અકાળ અવસાનના સમાચાર સાંભળી ભારે દિલગીરી ફેલાઈ છે.
વકીલ. નંદલાલ લલુભાઈ
વડોદરા. શ્રીમદ્ આચાર્ય મહારાજના અવસાનથી ઘણેજ દિલગીર છું,
મુંબાઈ.
શેઠ લલુભાઈ કરમચંદ દલાલ.
તાર મળ્યો. પારાવાર દિલગીર છું.
શી. ડાહ્યાભાઈ ઘેલાભાઈ,
મુંબઈ આચાર્ય મહારાજના શાકજનક અવસાન શ્રવણથી અત્યક દિલગીર થયે છું..
For Private And Personal Use Only