________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન્ના અવસાન સમયે આવેલા તારે.
સાધુઓના તારો,
ચાણસ્મા,
શ્રીવિજયનેમી સૂરિશ્વરજી.
Received wire, extremely sorry. તાર મળ્યો. અત્યંત દિલગીર છું.
- પંજાબ
શ્રીવિજયવલભસૂરિશ્વરજી. ગુજરાંવાલા.
Extremely regret for Suriji's loss. સૂરિશ્વરજીના સ્વર્ગગમનથી અત્યંત દિલગીર છું.
શ્રી વિજયનીતિ સૂરિશ્વરજી
વાંકાનેર, Extremely Sorry for the death of Buddhisager Surijee.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના સ્વર્ગગમનથી ભારે દિલગીરી થઈ છે.
શ્રી વિજય મેહન સૂરિજી
ખંભાત. We and Shree Sangba extremely sorry to hear death of Acharya Shree Buddhisagerjee Maharaj
આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગગમનથી મને તથા ખંભાતના સકળ સંઘને અત્યંત શોક થયે છે.
For Private And Personal Use Only