________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળાની માફક જનસમાજ તેમનાં દર્શન માટે ઘણી મોટી સંખ્યા માં આવવા લાગ્યાં. પરંતુ ગુરૂએ તે પરલોકગમનની તૈયારીઓ સજવા માંડ્યું. પિતાના અંતરભાવમાં લીન બની, શાંત મુદ્રાએ માત્ર આંખ અને મુખની પ્રભુલતા પૂર્વક ભાવિક જનની ભક્તિને સ્વીકારતા હતા. દરમ્યાન સ્થિતિ ગંભીર હતી. પરંતુ અછતસૂરિ વિગેરે પાછળ હતા. તેમના માટે થોભતા હોય તેમ શાંત ભાવે થોડો વખત રહ્યા, એટલામાં શ્રી અછતસૂરિ આવ્યા. તેમનું વંદન વિગેરે ગુરૂશ્રીએ સપ્રેમ સ્વીકાર્યું. સાધ્વીજી લાભશ્રીજી, દેલતશ્રીજી વગેરે સાધ્વીવર્ગનું વંદન ઝીલ્યું. બાદ શાંત મુદ્રાએ થંભ્યા 'વકીલ મેહનલાલભાઇ આત્મપયોગને ખ્યાલ હવે સતત દેવા લાગ્યા. ગુરૂશ્રીએ ખુબ પ્રફુલ મુદ્રાએ આંખ ઉઘાડી, ઉપયોગ સહીત પંડીતમરણની દરેક વિધિને સ્વીકારવા લાગ્યાં અને વ્રત નિયમ સાથે સવાઆઠ વાગે હસ્તે ચહેરે સવર્ગવાસ પામ્યા, આ પ્રસંયને દેખાવ પાવાપુરીમાં થયેલા ચરમનજીરાજના નીર્વાણનો વખત ખાસ યાદ કરાવતા હતા. હજારે નરનારીઓનાં નેત્રમાં અશ્ર વીના બીજુ કાંઈ પણ જોવામાં આવતું નહતું. ત્યાર બાદ ગુરૂશ્રીના મૃત દેહને વિધિ પ્રમાણે સ્નાનાદીક સમગ્ર ક્રીયાઓ કરાવીને નુતન વસ્ત્ર પહેરાવી પાટ ઉપર પધરાવવામાં આવ્યું હતું. જેમ જેમ વીજળી વેગે આ માઠા સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ જનસમુદાયનાં ટેળે ટેળાં દર્શનાર્થે આવવા લાગ્યાં. અધીક આ શ્ચર્યની વાત તે એ છે કે મહેમ ગુરૂશ્રીના દર્શનને લાભ લેવા બીલકુલ ભેદભાવ વીના બ્રાહ્મણ, બ્રહ્મભટ, નાગર, દેશાઈ, વાણીયાએ, સોની, સુથાર, કડીયા, કાછીઆ, પટેલ, માળી, વહરા, મુસલમાન, દરજી, ભાવસાર, રંગરેજ, કળી, વાઘરી અને અંત્યજે સુદ્ધાં આવ્યા હતા, અને ગુરૂશ્રીને જોઈ આંખે અશુ લાવી એમ બેલતા હતા કે અરેરે! ગુરૂશ્રીતે પિતાનું સાધ્ય સાધી ગયા છે પરંતુ આવા ઉદાર અને વિશાળદીધારક, દયાળુ ગુરૂશ્રીના સ્વર્ગવાસથી જૈન સમાજે અરે? ભારત માતાએ એક અહોતીય પ્રતિનીધી, અસાધારણ સુભટ, ઉચ્ચકોટીને મહાપુરૂષ, એક ઉત્તમ યોગી, શુભેછક સંત, અવીરલ ઉદ્યોગી, શ્રેષ્ટ કરી, શાસનને અપ્રતીમ ભક્ત
For Private And Personal Use Only