________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
વીગેરે ગામાના સદ્યાએ મધુપુરી મુકામે હાજરી ખાપી, ભાવપુર્વ ક પાતપાતાના ગામમાં ગુરૂશ્રીને લઇ જવાની ભાવના ખતાવી, પરંતુ ગુરૂશ્રીએ દૂર જવા ના પાડી, અને છેવટે વીજાપુર જવાનુ હતું. છેવટમાં ગુરૂશ્રીએ જણાવ્યુ` કે ભાઇએ ! હું તમારી સેવા કરી શકો નથી. વખતા વખત મેં તમને બહુ વખત કહ્યું, હશે તે બધ ની ક્ષમા માગુ છું, અને હવે હું મારી મુસાફરી પુણુ કરવા માગું છું. તમે ગભરાશે! નહી. તેમજ સર્વે હળીમળીને ચાલશેા. સઘને છેડશે નહીં, તમારી સભાળ અજીતસુરી રાખશે અને તે મારી ખામી તમને પડવા દેશે નહી. વીગેરે ખાધ આપતા હતા. આજે જાણીતા વક્રી તથા ડાકટરો હાજર હતા. તે સર્વે એ જણાવ્યુ કે હવે ગુરૂશ્રીને જ્યાં લઇ જવા ડચ ત્યાં તાકીદે લઇ જવાની જરૂર છે. આ પ્રસંગે માથાય શ્રી અજીતસાગરસુરી, ૫૦ શ્રી રિદ્ધિસાગરજી ૫. મહેન્દ્ર સાગર ગણી, શ્રી. ઉત્તમસાગરજી અને મુની સમતાસાગરજી, વકીલ માહનભાઇ, ભાંખરીઆ માહનલાલ તથા રતીલાલ મોહનલાલ તથા પેાપટલાલ મણીલાલ વિગેરે એમણે તેા ગુરૂશ્રીની સેવામાં પેાતાના ક્રમાં ખપાવી નાંખ્યાં છે, ઠરાવેલા સમય પ્રમાણે ત્રીજના વહાણામાં ગુરૂશ્રીને મહુડીથી ઘણી સારી સગવડ સાથે વિજાપુર લઈ ગયા. સેંકડા માણસા સાથે હાજર હતાં. ૫. મહેન્દ્રસાગરજી અને સમતાસાગરજી વિગેરે સુનીએ પણ સાથમાંજ હતા. રસ્તામાં ગુરૂશ્રી વખતે વખત પ'. મહેન્દ્રસાગરને સુચના આપતા તે પ્રમાણે થે.લતા અને ચાલતા. એમ કરતાં કરતાં વીજાપુરની ભાગેાળ આવી. ગુરૂ તા સમ મહાવીર વીના મીજી ખેલતા નહિ. ગામમાં પ્રવેશ કરતાં ૫. મહેન્દ્રસાગરને મેલાવ્યા અને કહ્યું કે ભાઇ ! શાંતિઃ આ ગુરૂશ્રીની વાણીદ્વારા છેલ્લા અક્ષરો નીકળ્યા હતા. ખાદ વીદ્યાશાળામાં ગુરૂશ્રીના પ્રવેશ થયેા. મુકરર એટલે વર્ષોથી જે સ્થળે તે વખતે વખત શ્રીરાજતા હતા, તેજ રથળે સચારા ખીછાવી તેના ઉપર ગુરૂશ્રીને પધરાવ્યા. આ પ્રસંગ ખાસ નોંધ લેવા જેવા હતા કારણુ ગુરૂશ્રીએ વીશાળદ્રષ્ટિ અને ઉદાર ભાવથી વીજાપુર અને તેની આસપાસના તમામ ગામાની પ્રજાને પેાતાના પ્રેમમાં ચકચુર બનાવી હતી. તેથી કાઈ મેટા
For Private And Personal Use Only