________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
રીયા મહેસાણાવાલા તેા ખાસ પેાતાનુ ઘર વસાવી ત્યાં ગુરૂભક્તીમાં
હાજર હતા.
જેઠ સુદી ૧૩ ના તબીયત સુધારાપર જણાઇ તે દિવસે પશ્ તેમણે હંમેશની માફક કક્રાવલિનાં મુř જાતે તપાસ્યાં, તેમજ શાસ્ત્રી પાસે કેટલાંક નિવન કાવ્યેા રચી લખાવ્યાં.
દીવસે દીવસે સુરીશ્વરજીની તબીયત સુધારાપર આવતી હતી. પર'તુ હવીખીના ચેગથી પુનઃ ગુરૂશ્રીની તબીયતે રૂપ બદલવા માંડયું, તે દરમીયાન આચાર્ય શ્રી અજિતસુરી તથા ૫'મહેન્દ્રસાગરજી વીગેરે મુનીઓ તથા શ્રી લાલશ્રીજી, દોલતશ્રી, અમરૂતશ્રીજી વીગેરે સાધવીએ પણ બહાર ગામામાંથી જેઠ યુટ્ઠી ૧૦ લગભગ આવી ગયાં હતાં. આ વખતે ગુરૂશ્રી સામાન્ય બીમારીમાં હતા. તેમની દવા વીગેરે સેવામાં પ્રાંતીજવાલા જાણીતા ડાકટર માધવલાલ હાજર હતા. તેમજ વીનપુરવાલા શેઠે માતીલાલ નાનચંદ પશુ ખરી ખંતથી ગુરૂશ્રીની ભક્તી કરતા હતા. શ્રી અજીતાગરસુરી અને પ મહેંદ્રસાગરને આવ્યા જાણી ગુરૂ શ્રીને આનંદ થયા. હવે વખત જતાં મીમારી વધવા લાગી. પરંતુ ગુરૂશ્રી તે। તેને સમભાવે સહન કરતા હતા અને માત્ર અમ મહાવીરના શબ્દ વીના અન્ય ખેલવુ' બહુજ કમી કર્યું હતુ. સેંકડા માજીસા આવતા તેમનું વદન સ્વીકારી વૃત ચખાણુ આપતા અને મંગળીક પણ સભળાવતા હતા. તેરસના દીવસે જીલાખ થવાથી પુનઃ તબીયત સારી જણાવા લાગી, છતાં ગુરૂશ્રી તે જણાવતા હતા કે ભાઈ ! મુસાફી પુરી થઇ ગઇ છે. સમય માત્ર ચાડે છે. જે કાંઈ ઇચ્છા હોય તે લઇ ચેા, નહીંતર પાછળ પસ્તાવા થશે. પણુ અજ્ઞાનતાના બળથી ગુરૂશ્રીના આશય કોણ જાણે ? વિજાપુરના સ'ઘ વિનતી કરવા આવતાં પુઘરાથી ભેાળાનાથ જોષીને ખેાલાવી મુહરત કલ્યુ, જેષ્ઠ વજ્રી ૨નું મુહરત આવ્યું. ગુરૂશ્રીએ કહ્યું ના ? ત્રીજનું મુહરત છે. જોષીએ કહ્યું હા. પણ વ્હાણામાં છ વાગ્યા બાદ. તે વખતે ગુરૂશ્રી એ જણાવ્યું કે ના, તે પહેલાં મને ગામમાં લઈ જવે એઇએ. ત્યારે સવે એ તે વાત કબુલ કરી. પશ્ચાત જેષ્ઠ વદી ૨ ના દીવસે વીજાપુર
For Private And Personal Use Only