________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના સ્મરણાર્થ જૈન સેનિટરીઅમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણાનિવાસી સુપ્રસિદ્ધ શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈએ ઘણા માટા ખર્ચે મુંબાઇ નજીક સારી સેનિટરીયમ સ’સ્થાપક હવાવાળા વીલેપારલે ગામમાં ખરાઅમર સ્ટેશન સામેજ એક ઉ ત્તમ વડવાળું જૈન સેનિટેરીઅમ ગુરૂશ્રીના સ્મરણુમાં એક મોટા મેલાવડા અને પરમપૂજ્ય પં. લલિતવિજયજી મહારાજ સમક્ષ સ્થાપી ખુલ્લુ મુકયું છે. આ વખતે મુંબાઈથી માટા ધનાઢયા તથા આગેવાના તેમજ શ્રી સધના ભાઈ મહેનાના માટે સમુદાય મળ્યો હતા.
શેઢ ડાહ્યાભાઈ ચેલાભાઇ મહેસાણાવાળા.
આ સેનિટેરીઅમ સાથે શેઠ. શ્રીએ પેાતાના મહુમ પિતાશ્રી શેઠ ઘેલાભાઇ કરમચંદનુ મુખારક નામ જોડયું છે.
આછી હવા-સગવડવાલા મુંબાઈ તથા અન્ય સ્થળાના જૈન ભાઇઓની તંદુરસ્તી માટે આ સંસ્થા ખેાલવામાં આવી છે. તેમાં લગભગ ૧૦ કુટુંમા સુખસવડ પુર્વક રહી શકે તેવી સવડ છે. જેમને દરેકને અઢીસા અઢીસેા વાપરવાની ચીજો શેઠે પુરી પાડી છે.
આ પ્રસંગે ગવૈઆએ સાથે પુજાએ ભણાવવામાં આવી હતી. રાજ સ્વામિવાત્સલ્યે કરવામાં આવ્યાં હતાં.
સેનિટેરિઅમ ખુલ્લુ મુકવા એક મેટી સભા ૫. લલિતવિજયજીના પ્રમુખપણા હૈઠળ મળી હતી. મ’પ દેવા વાવટાથી શણુગાર્યો હતે તથા બેન્ડ હાજર્ હતું. શ્રી પુરૂષાની મેદની અપૂર્વ હતી,
For Private And Personal Use Only