________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રસંગે શેઠ મેાતીચંદ કાપડીઆ, રા. પાદરાકર, વલ્લ ભદાસ ત્રી. ગાંધી વિગેરે વકતાઓનાં ભાષણા થયાં હતાં. છેવટ શેઠ ડાહ્યાભાઇએ નીચે પ્રમાણે ભાષણ કર્યા બાદ બારે મેળાવડા વિખરાયા હતા.
સેનિટેરીયમ ખુલ્લુ મુકતી વખતે તેમના સુપુત્ર રોડ ડાઘાભાઇ ઘેલાભાઇ કરમચંદે આપેલું ભાષણ, પૂજ્ય મહારાજજી સાહેબે; પધારેલા બધુઆ અને બહેનો.
મારા આમંત્રણને માન આપી અત્રે પધારવા માટે આપ સૌના આભાર માનું છું, આજે મારા હ ના પાર નથી. મહારા ગુરૂદેવ સદ્ગત્ પૂજ્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરનું નામ અત્યારે મારા હમાં વધારા કરે છે, સ, ૧૯૭૯ ના શ્રાવણ માસમાં મહારી ભય’કર માંદગી વખતે મેં ગુરૂશ્રીને વિજાપુર પત્ર લખાવી મારી આખર અવસ્થા જણાવતાં, તેઓશ્રીએ ધ્યાન ધરી મને જણાવ્યું કે તમે। જરૂર સારા થશેાજ પણ સારા થયા પછી તમારે યાત્રા વિગેરે કરવાં, અને અજખ જેવી રીતે મને આરામ થયે. ત્યારબાદ હું વિજાપુર ગુરૂશ્રીના દન ગચા, ત્યાં તેએશ્રીએ મને લક્ષ્મીને સદ્ઉપયાગ સત્વર કરવા કહ્યું, ત્યારેજ મેં આ સત્કાર્યના સંકલ્પ કરેલા. આજે ગુરૂદેવનું નામ મારા પિતાશ્રીના નામ સાથે સેનટરી યમને જોડી કૃતાર્થ થાઉં છું.
દરમીયાન પ. શ્રીમદ્ લલિતવિજયજી મહારાજ મારી સદ્દભાગ્યે અત્રે પધાર્યાં અને તેઓશ્રીની હાજરીમાંજ તેમના વરદ હસ્તેજ આ કાર્ય કરવા મને ઉમંગ થઇ રવાથી આ કા આજે લીભુત થાય છે તે માટે તેમનેા તથા બીજા પ્રેરક સ્નેહિઆના આ સ્થળે ઉપકાર માનું છું,
આ સેનિટેરીઅમનુ ચિત્રપટ આ અંકમાં આપવામાં આવ્યુ છે,
For Private And Personal Use Only