________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ગલીરા–માં પાખી પાળી પૂજા ભણાવવામાં આવી હતી.
રામપુરા– (ભંકડા)માં જેઠ વદ ૫ પાડી પાળી દેરાસરમાં પૂજા ભણાવીને આંગી રચાવી હતી.
સુરત–આ. શ્રી. બુ. કાળધર્મ પામ્યાના ખબર મળતા શ્રી મેહનલાલજી મહારાજને ઉપાશ્રયે દેવવંદન થયું હતું તથા ઓચ્છવા શરૂ થયું છે. તેમજ વડાચૌટાના શ્રી જેનનિદ્યાર્થી આશ્રમની મળેલી સભામાં દિલગીર દશક ઠરાવ કરી તેમનાં પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી અછતસાગરને મોકલવામાં આવ્યું હતું.
પેથાપુર–માં જેઠ વદી ૭ ના રોજ એક મિટીંગ ભરવામાં આવતાં તેમાં સદ્દગતના સ્મરણાર્થે સ્મારક ફંડ ભરવાનું શરૂ કર્યું છે. અને તેમાં પેથાપુરના બહારગામ વસતા ભાઈને ગ્ય ફાળે આપવા અપીલ કરી છે તથા જેઠ વ. ૧૧ થી સદગતના પુણ્યાર્થે અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થયા છે.
માંગરોળ –માં દેવવંદન કરી જેઠ વ. ૮ શેઠ મકનજી કાનજી તરફથી પૂજા ભણાવવામાં આવી હતી તથા આંગી કરી હતી.,
વિજાપુર--ગુરૂશ્રીને સવારે સવા આઠ કલાકે ધર્મ ધ્યાનમાં સ્વર્ગવાસ થતાં ગામમાં હીંદુ મુસલમાન સર્વ જમાં ભારે દિલગીરી ફેલાઈ હતી. ધધકામ બંધ કરી સર્વ ક્રિયા કરવા પછી જેઠ શુ. ૪ મવારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતે. મહીકાંઠામાં પેથાપુર વગેરે ગામોમાં તેમજ અમદાવાદ સાણંદ તરફથી પણ સંખ્યાબંધ જેનો અંતિમ દર્શનનો લાભ લેવા ઉતરી પડયા હતા. પાલખી ઉપાડવા, જીવદયા, તથા છુટકે ધર્મકાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વેરાયું હતું. સદ્દગતના માનમાં અને ધર્મ કાર્યો સારાં થવાની તૈયારી થઈ રહી છે. સમારકેફંડ પણ શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગર–અને શ્રી સંઘના નામે તેમજ જેને ઓફિસમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસને તાર આવતાં પરિચીત
For Private And Personal Use Only