________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
ખેડા ગામમાં હડતાલ પાડી અને દેરાસરમાં પૂજા ભણાવી હતી.
પાટણ–પાખી પાળી ગાયને ઘાસ નાખવામાં આવ્યું હતું.
તલેગામ-દાભડા-(દખણ ) માં દેવવંદન કર્યા તથા સુનિશ્રી પ્રેમમુનિજીના પ્રમુખપણ નીચે જાહેર સભા ભરીને દિલગીરીને ઠરાવ પસાર કર્યો હતે. "
વીજાપુર–સદ્દગતના પુણ્યાર્થે અઠાઈ મહેત્સવ કરી પુર્ણહતિમાં અશાહ સુ. ૩ ના આચાર્ય શ્રી અજીતસાગર સૂરિશ્વરજીની હાજરી નીચે શાંતિસ્નાત્ર ભણાવ્યું હતું. બહારગામથી પણ ઘણા ભાઈએ આવેલા.
અમદાવાદ–માં જૈન છે. મૂર્તિપૂજક બેડીંગના ગૃહપતિઓ તથા વિદ્યાર્થીમંડળની એક સભા તા. ૨૩ મીયે નાગોરીસરાહના બોડીગના મકાને મળીને દિલસોજીને ઠરાવ કર્યો તથા એ બોડીંગ એ સદગતના ઉપદેશનું જ ફળ છે તેમ જણાવ્યું હતું. તથા મહું મન પુણ્યાર્થે પૂજા ભણાવી હતી.
સાદરા–માં પાણી પાળી મુનિશ્રી ગુણવિજયજી સાથે સંઘે દેવવંદન કર્યું હતુ. આ પ્રસંગે શા લાભાઈ લલ્લુભાઈએ શ્રીફળ વહેચ્યાં હતાં અને શા. કાળીદાસ દેવચંદ કરફથી પૂજા ભણાઈ હતી. તથા જીવદયા પાછળ સારી રકમ ખરચવામાં આવી હતી.
• પુના-(લશ્કર)માં આ. શ્રી. બુ. કાળ કર્યાના ખબર મળતાં બધાં બજાર બંધ રાખી, જૈન બંધુસમાજ તરફથી શેઠ મનસુખલાલ નગીનદાસના પ્રમુખપણું નીચે દીલગીરી દર્શાવવા જાહેર સભા મળતાં તેમાં શેઠ પોપટલાલ, વિરજીભાઈ, કેશવલાલ તથા શોભાલાલ વગેરે ભાઈઓએ મહું મને પરિચય કરાવવા પછી દીલગીરીને ઠરાવ પસાર કર્યો હતે.
ઉંઝા–સંઘમાં પાખી પાળી દેવવંદન કર્યા હતાં. તથા વદ પાંચમે સદગતના પૂણ્યાર્થે પૂજા ભણાવી હતી તથા રાત્રે જૈનસંગીતપ્રકાશમંડળના મુકામમાં દીલગીરીદશક સભા મળી હતી.
For Private And Personal Use Only