________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
ગુરૂદેવનાં સ્વર્ગગમન સ્મરણે.
પ્રાંતીજ–હડતાળ પાડી હતી. સ્કુલમાં રજા પાડી હતી. ગરીબને અનાજ વહેચ્યું હતું. મારફંડમાં રૂ. ૧૫૦૦ ભર્યા હતા. અઠ્ઠાઈ મહત્સવ શાંતિસ્નાત્ર વડે અને શ્રીમની પાદુકાની પ્રતિષ્ઠા ૧૯૮૨ ના માગશર સુદ ૫ ના રોજ શ્રી અજિનસાગરસુરિજીના હાથે કરવામાં આવી હતી.
વરસેડા-હડતાળ, અઠ્ઠાઈ મહેત્સવ, વરઘડે, સ્વામિ વાત્સલ્ય, ગાયને ઘાસ નાંખવા આદિ કાર્યો થયાં હતાં.
વાઘપુર-હડતાળ પાત્ર, પુજા ભણાવી,મહુડી ખાતે સમાધિ મંદિરમાં રૂ. ૬૦૦] મોકલી આપ્યા.
ઇડર–પાખી પાળી પૂજા ભણાવવામાં આવી હતી.
પ્રાંતીજ–સ્વર્ગવાસના ખબર મળતાં પાખી પાળીને ગરી. બને અનાજ તથા જાનવરોને પાલ નાંખવામાં આવ્યો હતો. ઘણું સ્ત્રી પુરૂષો અંતિમ દર્શન માટે વિજાપુર ઉપડી ગયાં હતાં. ગામે દીલગીરી જાહેર કરી હતી.
વડાલી–પાખી પાળવા ઉપરાંત પૂજા ભણાવી હતી.
પાલણ પુર–જાહેર સભા મળી દીલગીરીનો ઠરાવ કર્યો અને પૂજાએ ભણાવી હતી.
ઉંઝા–પાણી પાળી, પૂજા ભણાવી તથા આંગી ભાવના થયાં હતાં.
કુકરવાડા–પાખી પાળી પૂજા ભણાવી હતી.
પાનસર–ખબર મળતાં તે વખતે ત્યાં આવેલા યાત્રીકેયે દીલગીર જાહેર કરીને સગતના પુણ્યાર્થે ત્રણ દિવસ પૂજામાંગી આદી મહોત્સવ કર્યો હતો,
For Private And Personal Use Only