________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
બહેર
.... "*.*. *.**.
ગુરૂશ્રી એક બાળબ્રહ્મચારી, ચેાગનિષ્ઠ અદ્ભુત ચાળી હતા.તેમનાં ભજનાના અગીઆાર ભાગા જૈનો, વૈશ્નવા, મુસલમાના, ઠાકારા વિગેરે ભકિતથી ગાય છે. તેઓશ્રી ૧૦૮ પુસ્તકા સ્વહસ્તે લખી વિશ્વને માટે અમૂલ્ય જ્ઞાન ભંડાર મુકી ગયા છે. તેઓ તે યેાતાના ફેરો સફળ કરી ગયા છે.........
X
...
www.kobatirth.org
*
...જવેરી માહનલાલ ચુનીલાલ મહેતા. ઉપ પ્રમુખ જૈન સ્વયં સેવક મંડળ મુંબઇ,
X
*
2408 1850 INFO
દરેક ચુવક ગુરૂશ્રી પાસે બહુજ છુટથી વાતચીત કરી શકતા. આધુનીક સમયે કેટલાક મુનિ મહારાજા રૂઢિ પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજાવ્યા વિના આધાએ આપવાના કદાગ્રહ રાખે છે, તેવા ભય ગુરૂશ્રી પાસે જતાં નહતેા. તે તા હમેશાં જ્ઞાન સાથે આત્મસ્વરૂપ સમજાવતા. વિહ્મચર્ચા'તા ને અંતે ધાર્યું કરતા.
x x × રતીલાલ કેશવલાલ. પ્રાંતીજ.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x
X
X
.... 1930
શ્રીમદૂનામાં મહાન ગુણુ એ હતા કે ગમે તેવામાંના સદ્ગુણ પાતે અપનાવી લેતા. તેઓશ્રી ઉંચ ચારિત્રવાન મહાપુરૂષાના ભક્ત છની જતા. તે પછી સાધુ, ખાવા, ફ્કીર કે ગમે તે હોય, જેના જીવનમાંથી ગુણુ મળે તેને તેઓશ્રી કદીએ ભુલતા નહી.
શા, મણીલાલ હીરાચં પેથાપુર.
For Private And Personal Use Only
X
X
6666