________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
k
....શ્રીમદ્ન" ચેાગજીવન પરમાઇશ છે, શ્રીમનાં આધ્યાત્મ જીવન, પ્રેમ જીવન, પડિત જીવન, સાધુ જીવન, મસ્ત ફૂંકીરીજીવન વિગેરે ઉ‘ચ દશામાં વતતાં હતાં............અતિ પરિશ્રયે સ્વાનુભવે શ્રીમત્તે ચેગેંદ્રપણું” પ્રાપ્ત કર્યું" હતું............
માસ્તર ચીમનલાલ સાંકળચંદ્ર પેથાપુર.
X
X
X
....ગુરૂદેવે મને મનુષ્યત્વ આપ્યું જીવનની ઉત્તમાત્તમ સ્થિતિ અને આદશ તેમણે મને શિખવ્યાં. આત્મસ્વરૂપની પિછાન કરાવી, તેમના આયુષ્યની છેલ્લી ક્ષણ સુધીની તેમની મેં કરેલી સેવા મને હંમેશાં સતષ આપશે. એમણે મને શું નથી આપ્યું ? આત્માની અનંતી રિદ્ધિ મેળવવાની ચાવી આપ્યા પછી શું આપવું" બાકી રહ્યુ એમના મઢલા શું વળે ? જેમના જીવનની પ્રત્યેક ક્રિયા-ક્ષણ ને વચન, આાદશ તત્વજ્ઞાનનાં જીવતાં સૂત્રેાજ જાણે હોય ત્યાં તેમની સેવામાં રહેનાર ચાગ્ય હાય તા ન્યાલ કેમ ન થાય ? એવા દાનેશ્વરીના ચ રણે તા નમનજ. ( માત્રુ તીલાલ માહનલાલ હીમચંદ
પાદરા.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
X
X
....શ્રીમને સવાલે કરીએ તે આપણે શું કહેવા માંગીએ છીએ તે શ્રીમદ્ તુ સમજી જતા, અને તેને જવાબ મુદ્દાસર અને સતાષકારક આપતા. આવા પ્રસગેએ અન્યદનાના તત્વજ્ઞાનની તેઓની માહેતી આશ્ચય કારક હતી. જેમણે પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યો હોય, તેજ અન્યઃનાની સરખામણીમાં જૈન ધમ કેવી રીતે ઉત્તમ છે તે સમજાવી શકે....... X શ્રી મણિલાલ દોલતચ, શાહ બી. એ. એલ. એલ. બી.
X
X
*
X
X
*
For Private And Personal Use Only