________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગને રોગ પુછતાં, જેઠ વદી ૩ સવારે આઠ નેનવના વચ્ચે બતાવ્યું. વિજાપુર શેઠ મોતીલાલ નાનચંદના આગ્રહથી શ્રીમદે પિતાને, ત્યાં ત્રીજના સવારે ૬ વાગે પિચાડવાની શરતે લઇ જવાની સમ્મતી આપી અને પિતાને પાટું થયું હોવાથી હિંચકાને પાટીયે સુવા શ્રીમને ત્રીજના સવારે છ વાગે વિજાપુર પોચાડયા. 8 મહેમ ના ઉચ્ચાર સાથે શ્રીમદ્ તેજ સ્થળ કે જ્યાં પોતે ઘણે સમય ગાળ્યો હતે ત્યાં વિરમ્યા. પછી પિતાના ભક્ત વકીલજી ને સકત કરતાં પિતાના શિષ્ય તથા સૌ ભકતે, શ્રાવકોને પાસે બેલાવી અંતિમ ઉપદેશ આપે, ત્યારેજ સૌ સમજ્યા કે “વખત ભરાઈ ચુકો. વકીલઇ શ્રીમદને આત્માની જાગ્રતદશાને ઉપગ આપવા લાગ્યા. શ્રીમદુની આ વખતની શાંતિ અપૂર્વ હતી.ડાકટર માધવલાલ નાગરદાસ પ્રાંતીજવાસી લાંબા સમયથી ગુરૂભકિત માટે સાથે જ હતા. શ્રીમદૂના મુખપર અલૌકિક હાસ્ય ને પ્રકાશ પ્રકટયાં ને નેત્ર મિચાયાં ને બીજી જ ક્ષણે તે ખુલી ગયાં. બાજી સંકેલાઈ. અનંતપ્રકાશ કરતે ઉજવળ દીપક બજા. શાશનને ઘેરી ધર્મ સ્તંભ ગચ્છાધિપતી. મહાન આચાર્ય ભગવાન્ પિતાનું આત્મહિત સાધી અનેકને તારી પંથે પડયા. ચાલ્યા ગયા. રહ્યું માત્ર છેળી. છતાં મૃત્યુ સમયે ને તે પછી ર૪ કલાક પયંત તે ગુખશ્રી પરતું વિલસતું હાસ્યને પ્રકાશ કયાંયે ન જણાયેલાં એવાં હતાં, એમ ડાકટર જણાવે છે. આમ આ મહાપુરૂષની જીવન લીલા સમેટાઈ હસ્તે મુખડે મૃત્યુને ભેટનાર આ વીરકેશરી સુભટ અનંત ધામમાં પરવર્યા.
તેઓશ્રીનાં મંગલક્ષણે ચમત્કારીક હતાં. કપાળમાં ચંદ્ર, કમર સુધી પહોંચતા હાથ, હાથપગનાં આંગળાંમાં ૧૮ ચક્ર (જે સિદ્ધિમુનિજીએ જોયેલાં હતાં) પુષ્ટ વિશાળ બલવાને સાડાઆઠમણને હસ્તંભ, પહાલ અવાજ, એક સાચા યેગી તરીકે તેમને વ્યકત કરતાં.
તેઓશ્રીએ કદી પણ ભારે કપડા કે કામળ વાપર્યા નથી.
For Private And Personal Use Only