________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રીમદે સંગ્રહેલાં પુસ્તકો ઉભરાય છે. જે તમામ મઘાંમુલાં છાપેલાં, હસ્ત લિખીત, તાડપત્ર પરનાં પુસ્તક સહિત જ્ઞાનમંદિર શ્રીમદે
શ્રી સંઘને અર્પણ કરી દીધેલ છે. આ સમયમાં આવા જ્ઞાનભંડાર ને જ્ઞાન મંદિરનું શ્રી સંઘને સમર્પણ કરી દેવા જેટલી નિસ્પૃહ દશા કઈ સ્થળે જોવામાં આવતી નથી.
ભીમને બાલ્યાવસ્થાથીજ મીઠી પીશાબને રોગ હતું. જે છેલ્લી હદે પચતાં મુંબઈના પ્રખ્યાત છે. કુપરે વખતોવખત તપાસી મૃત્યુ માટે અમુક મુદત આપેલી. પણ તે મુદત વિત્યે પાછા શ્રીમદ્ જીવંતને જીવંતજ, ત્યારે કુપરે છેવટે જણાવેલું કે, “તમે સાચા ગિ છે. તમે અમારા મેડિકલ રેકોર્ડને તેડ છે.” ગિઓને કાયદા બાંધી શકતા નથી.
૧૯૮૧માં શ્રીમદ્દ પિતાનાં તમામ પુસ્તકે જલદી છપાવી દેવા આતુર જણાયા. ને સામટા ૨૭ ગ્રંથ સાત આઠ પ્રેસ રેકી છપાવવા આપી દેવાયા. શ્રીમદ્દ કહેતા કે હવે અવસર થયો છે, પ્રવાસ પૂર્ણ થવા આવ્યું છે. તૈયારી કરે.
અને પછી તે પિતે મહુડમાં જ વિરમ્યા. ચાતુર્માસ માટે અનેક સંધ આવતાં પોતે હસતાને કહેતા કે કે મારું કરવાનું છે ? પણ કોણ માને ? છેવટે પિતે પિતાના પ્રિયભક્ત વકીલજી મેહનલાલ હીમચંદ પાદરાવાસીને એક લાંબો પત્ર પંદર દિવસ અગાઉં લખાવ્યો કે હવે હું પરવારવારી ગયો છું, સમય નિકટ છે. તમે પણ ચેતજે. તેઓ સહકુટુંબ મહી જઈ રહ્યા.મેસાણા નિવાસી ભાંખરીઆ શેઠ મોહનલાલ પણ સહકુટુંબ ત્યાં હતાજ, મહુધ ગામવાસીઓની ભકિત તે હદપારની. વિજાપુરાળા શેઠ મોતીલાલ નહાનચંદની ગુરૂભકિત એટલી બધી તિવ્ર હતી કે તેઓના ભકિત લોહચુંબકજ શ્રીમને વિજાપુર ખેંચ્યા. મૃત્યુ પહેલાં ચાર દિવસ સુધી કક્કાવલિ સુબોધગ્રંથ શ્રીમદે લખે ને પછી લખવાનું બંધ થયું શ્રીમદે પોતાનું મૃત્યુ ઘણું પહેલાંથી પરખ્યું હતું. તેમણે જેશીઓને બોલાવી રાજ
For Private And Personal Use Only