________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન્ના સદ્દગુરૂદેવ પ્રાતઃ સ્મરણિય શ્રી સુખસાગરજી મહારાજ સ્વર્ગગામી થતાં પિતે સાગરગચ્છાધિપતી બન્યા, અને સ્થાનકવાસી સાધુઓ પણ તેમના પ્રેમથી ખેંચાઈ તેમના શિષ્ય બન્યા (હાલના પટધર પણ) અને શિષ્ય પરિવાર વધાર્યો.
મહતું પાંડિત્ય, જાણપણું, ક્ષયે પશમ, કવિત્વશકિત અને બહુ મૃતપણું એટલાં બધાં વધ્યાં કે કાશી મુંબાઈ વડોદરા રાજનગર આદિના પંડિત સમક્ષ તેઓશ્રીને પેથાપુર ખાતે ૧૯૭૦ માં આચાપદ આપવામાં આવ્યું.
ગની પરિપૂર્ણતાએ ગનિષ્ઠ અને પર્દર્શન તથા અનેક શાશોના પારંગતપણાથી તેઓ શાસ્ત્રવિશારદ કહેવાયા.
હવે આ સરસ્વતીનંદન, ભારતવર્ષમાં પોતાના જ્ઞાન-સ્વાનુ ભવને લાભ જેન જેનેતને ભેદભાવ વિના નિરંકુશપણે આપવા લાગ્યા. તેમના ધેલા અત્યજે ઉત્તમ દશા મેળવવા લાગ્યા. મુસલમાન હિન્દુ જેવા બન્યા. દયાને ગુંડા ફરકવા લાગ્યા. અને વિશ્વમાં એક મહાન યેગી, પ્રખરવકતા, મહાકવિ પરમ પંડિત, સમર્થ આચાર્ય, પ્રખર વિદ્વાન, અનેકવાદિવિજેતા, સ્વપરસમયના જાણુ, જેનેજૈનેતર સુપ્રસિદ્ધ, વચનસિદ્ધ, બાલબ્રહ્મચારી, અને સમર્થ લેખક તરીકે પ્રસિદ્ધને પામ્યા.
તેમણે સંકઘેલા ૧૦૮ મહાગ્રંથ સંસ્કૃત પ્રાકૃત હિન્દી માગધી ગુજરાતી ભાષામાં, ગદ્ય પદ્યમાં છપાઈ ગયા, અને પોતે શ્રીસંઘ, ભારતદેશ, ધર્મ, સાહિત્ય, ભાષા અને આત્માની સેવાથી સંતેષ પામ્યા જણાયા.
આ સ્થિતિને પામતા સુધીમાં તે તેઓશ્રીને હાથે અનેક મહાભારત સુકાર્યો થઈ ચુકયાં હતાં, અનેક સ કઢાવ્યા, અનેક પુસ્તકાલયે બોલાવ્યાં, બર્ડ સ્થપાવી, તથા અનેકને પ્રતિબોધ્યા. - વિજાપુરમાં એઓશ્રીના સદુપદેશથી એક વિશાળ પત્થરનું જ્ઞાન મંદિર તૈયાર કરાવવામાં આવ્યું છે, જેમાં ધ્યાન માટે સેંયરાં, મોટાં મોટાં કબાટ વિગેરે કર્યા છે. જેમાં લક્ષાવધીની કીંમતનાં
For Private And Personal Use Only