________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી જીંદગીમાં કીકશાને અઢેલી બેઠાનથી,મુખવાસ કદી વાપ નથી. સ્ત્રીવગ થી પરિચય કે પત્રવ્યહવાર કી કર્યાં નથી. રસભર પદાર્થો ખાધા નથી. લેખન વાંચન ધર્મ ચર્ચાવના અન્ય વ્યવસાય કર્યાં નથી. કાઇની નિંદા વિકથા કે ડાકડમાલમાં કી પડયા નથી. વિલાયતી દવા કેંદી વાપરી નથી. હંમેશાં સરળ દંભરહિત નમ્ર શાંત સપીલુ પ્રેમભર્યું ” સાત્વિક ચેાગીજીવન ગાળ્યુ' છે.
એમનાં ગ્રહસ્થજીવન, કવિજીવન, સાધુજીવન, ભક્તજીવન, પ્રેમજીવન, પૉંડિતજીવન, આધ્યાત્મિકજીવન, મસ્તફકીરીજીવન, ચેાગજીવન, ત્યાગીજીવન, સાહિત્યાચાર્ય નું જીવન, આદિજીવને પર તે પ્રથક પ્રથક્ થા ભરાય. આ ટુક જીવનમાં શું લખાય ? આત માત્ર જીવન છાંયા ! સાદ્યંત વિસ્તૃત જીવન તા તૈયાર થાય ત્યારે. ત્યાં સુધીતે। આ ટુંક જીવન જળની અજળીથી જીજ્ઞાસાની તૃષા છીપાવવી રહી.
તેમના જતાં ભારતવષે શું કર્યુ તે તે અલ્પાંશે આ ગ્રંથજ કહેશે. ખાકી તા જીવંત ચમત્કારસમાં ચેગી પુરૂષાને જનતા સત્ય સ્વરૂપમાં પૂર્ણ પણે જીવતાં કદીયે પીછાની નજ શકે. માત્ર તેમના જતાંજ તે મને, ને આમાં પણ તેમજ અન્ય છે;
શ્રીમના જીવનપરથી આપણુ સોને તેમના પગલે ચાલવા ખળ ને સત્બુદ્ધિ મળે એજ વાંચ્છા સહિત——
સુરખ અખ્ખર જે કલઈ, તે સવિ સુગુરૂ પસાય. વણુ માત્ર જીણી શિખવીયું, પ્રણમુ તšના પાચ..
ॐ अर्हम श्री सद्गूर्वे नमः
પાદરાકર.
For Private And Personal Use Only