________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
ભક્તિભાવ દર્શાવી ઉપલી બીના મને કહી હતી. તેઓ શ્રીમાના વગમનથી બહુજ દિલગીર થયા છે.
પૂર્વજન્મ જાણુંવાનું જ્ઞાન. એજ ભકતે જણાવ્યું હતું કે મહારાજ શ્રી પૂર્વજન્મનું ઉંચુ જ્ઞાન ધરાવતા હતા અને મારા પિતાના પૂર્વ જન્મની સ્થિતિ પણ કહી હતી. એ બીનાની સાબેતી માંગતાં હું જેવા દમ્પત લખું છું, તેવા મારા પોતાના જેવા જ દસ્કત લખીને તે મારા પિતાનાજ દસ્કત હતા કે નહિ તે પુછયું હતું અને મને તે હરખત મારા જેવા જણાતાં આશ્ચર્ય થયું હતું. આવી રીતે દખતની સાબેતી તેઓ પૂર્વજન્મ વિષે આપતા હતા.
સીંહ, વાઘ વગેરેનું વર્તન.. મહુમાં રહેતા અને આચાર્ય મહારાજશ્રી સાથે સંબંધમાં આવેલા કેટલાક ગૃહસ્થા તરફથી મને ખબર મળી છે કે મહારાજશ્રી તરફ સિંહ, વાઘ, સર્પ વગેરે કુર અને ઝેરી જાનવર પણ સંપૂર્ણ માનસી વર્તતાં અને એ જાનવરે તેમની પાસેથી શાંતીથી પસાર થઈ જતાં હતાં. મહારાજશ્રી કેટલીક વખત ગુફામાં ધ્યાન ધરતા ત્યારે સિંહ અને વાઘ જેવાં જાનવર,ગુફાને દરવાજે બેશી રહેતાં અને સર્વે તે શાંતિથી ધ્યાન ધરતા હોય એમ જણાતું હતું. આ ચમત્કારે ઘણા ભકતએ જેયા છે. મહારાજશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલા શ્રી ઘંટા કરણના મંદિરનાં દર્શને એક કુતરે દરરોજ આવતું હતું, જે એ તે વૃતધારી હતું કે તિથિના દિવસે ઘણીક વખત ભોજન કરતે નહિ અને રાત્રે પણ ખાતે હતું નહિ.
- ભવિષ્ય જાણવાની શકિત.
એમ પણ કહેવાય છે કે મહારાજ શ્રી ભવિષ્ય જાણવાની અપૂર્વ શકિત ધરાવતા હતા અને ઘણા સુશ્રાવકે તેમના વેષ માત્રથી હમીવાન અને કર્મશીળ-ચયા હતા. તેઓએ પોતાના શિષ્ય વૃદ્ધિસાગરજીને મૃતદેહ સમશાનમાં બળતું હતું ત્યારે પિતાનું મૃત્યુ નજદીક હતું તેનું ભવિષ્ય ભાખ્યું હતું. અને પોતાની લાસ કઈ જગ્યાએ બાળવામાં આવશે તે પણ જણાવ્યું હતું. વળી ચૈત્ર વદિ
For Private And Personal Use Only