________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
તરફ બહિતભાવ ધરાવતા હતા. એક વખત એવુ અન્યું કે માણુ સાના રહીશ અને હાલ કાલકાદેવી, મારારજી ગેાકળદાસ ચાલમાં ૩૯ન અરની રૂમમાં રહેતા વીસાનાગર વૈષ્ણુત્ર જ્ઞાતના ઝવેરીના સત્યા કરનાર ગૃહસ્થ શેઠ મથુરદાંસ છગનલાલ ઝવેરીની આંખો મેટ્રીકના અભ્યાસ કરતાં બંધ થઇ ગઈ અને તે અધ થઈ ગયા. તેમા પેાતાની આંખેા. ઉઘાડી શકતા ન હતા અને મુ’માઁના અને મીરજના મહેાશ દાકતરીની સહાય લેવા છતાં અને કાંકરા માફક પૈસા ખર્ચવા છતાં તેમની માંખ મહીના સુધી ઉઘડી નહીં અને તે અંધ રહ્યા.તેએ માણસાના રહીશ હૈાવાથી અને મહારાજ સાહેબની શક્તિ વિષે ઘણુ સાંભખ્યુ હૈાવાથી મહારાજના પરમભકત શ્રી માણુસા ઠાકારની સહાયથી શ્રીમદ્ પાસે ગયા અને પેાતાનું દુખ કહ્યું, મહારાજશ્રીએ તેમને જોતાંજ કહ્યું કે તમારી આંખો કોઇપણ દવાથી ઉઘડી શકશે નહિ, પણ દોઢ મહિના પછી વગર દવાએ ઉઘડશે. પેલા દુખી ભાઈએ મહારાજશ્રીને, પેાતાનું દુખ કહી અતિ આગ્રહ કરતાં મહારાજશ્રીએ તેમને કહ્યું કે જો તમારે આ બીનાની ખાત્રીજ જોઇતી હાય તે જુએ હું હમાણાંજ આંખા ઉઘાડું છું પણ તે હુંમેશ માટે ઉઘડવાને તો ઢાઢ મહિનાના વિલંબ જ છે. એ બાદ મહારાજશ્રીએ તેમની આંખ પર પેાતાના અશુ। અડાડયા અને માંખા ઉઘડી ગઇ. મહારાજશ્રીએ આંખ એમ ત્રણ દિવસ માટે ઉઘાડી રાખી, તેમને દેખતા કર્યાં.બાદ તેમને કહ્યુ કે જે ઇષ્ટદેવને તમે ભજતા હૈ। તે ઇષ્ટદેવ તમને દેખાશે અને તમારે તેમને તમારી આંખા ઉઘડવા માટેના ઉપાય પુછવા. તેઓ જે કઈ કહે તે પ્રમાણે કરો. શ્રી મથુરદાસે તે ખાદ્ય પેાતાના ઈષ્ટદેવને સભાર્યાં અને તેમણે' હાજર થઇ દોઢ મહિનાની મુદ્દત આપી, અમુક વિધિ પ્રમાણે કરવા કહ્યું. તે પ્રમાણે શ્રી મથુરદાસે કરતાં દેઢ મહિને તેમની આંખ સપૂણુ' ઉઘડતી થઈ અને તે દેખતા થયા. હજી પણ આ ભાઇ હૈયાત છે અને શ્રી કૃષ્ણના પરમ ભકત છે. તેઓને આ લેખ લખવા અગાઉ એક કલાક પહેલાંજ હું' મળ્યા હતા અને તેઓએ . મહારાજ શ્રી તરફ પૂ
For Private And Personal Use Only