________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અનેક સ્થળે થયાં છે. તેને વિગતવાર હેવાલ થોડાજ વખખતમાં જનસમાજના હાથમાં આવશે. તેમના લખેલા એક ને આઠ ગ્રંથ છે. શીષ્યસમુદાય પંદરને છે, સાધવી સમુદાય બહેળો છે. તેઓ સરવે મરહુમને પગલે ચાલે અને તેમના સાહીત્યને ફેલાવે કરે, તેમજ તેમની મેળવેલી ખ્યાતિમાં વધારો કરે, તેમ ઈચ્છી મહુંમના આત્માને પુર્ણ શાંતી પ્રાપ્ત થાઓ એમ ઈચ્છું છું.
લલુભાઈ કરમચંદ દલાલ.
ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાન દિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ આચાર્ય
શ્રી બુદ્ધિસાગરસૂરિનું ચમત્કારીક જીવન
જૈન શાસનમાં જે અનેક સાધુ મુનિરત્નો પ્રગટ થયાં છે, તેમાં પુજ્યપાદુ પ્રાતઃસ્મરણિય અખંડ બ્રહ્મચારી શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ટ જ્ઞાનદિવાકર શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસૂરિજી ઘણું ઊંચુ પદ ભોગવે છે, એમ કહ્યા વગર છુટકે નથી. મુંબઈમાં તેઓએ જે વખતે ચાતુર્માસ કર્યું હતું તે વખતે જ હું તેમના પ્રથમ સંબંધમાં આવવા ભાગ્યશાળી થયે હતું અને અન્ય સાંસરિક ફરજેના કારણે જે કે હું તેમના અતિ ગાઢ પરિચયમાં આવ્યું નહતે, તે પણ તેમની વૈરાગ્યવૃત્તિ અને ઉત્કૃષ્ટ દયાળુ હૃદય પગલે પગલે નિહાળવાના પ્રસંગે મને પ્રાપ્ત થયા હતા ખરા. તે બાદ મને તે મહાત્માના દર્શનનો લાભ મળ્યો નથી, પણ તેમના વખતે વખત પ્રગટ થતાં લાખો અને પુસ્તકાએ મને તેમના તરફ ખેંચી રાખ્યો હતો અને મને લાગ્યું હતું કે આવા અનેક જેનાચાર્યો અને મુનિશની જેનશાસનમાં જરૂર છે. શ્રીમદ્ વિજયાનંદ સૂરિશ્વરે આખા પંજાબમાં અને તે બાદ ગુજરાત અને યુરોપમાં જૈનશાસનને કે વગાડ હતું. તેમ શ્રીમદ વિજયધર્મસૂરિશ્વરે
For Private And Personal Use Only