________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
પાશ્ચાત્ય દેશેામાં અને વિદ્વાનામાં જૈનદર્શનની ઉચ્ચતા પ્રસિદ્ધ કરી હતી:
સદ્ગત સૂરિશ્વરજી પશુ દેશમાં ફરી રાજ્ય સત્તાષા, અમલદાર વર્ગ અને રાણા અને રાજવીએ ઉપરાંત અશ્રદ્ધાળુ થતા જૈનોને જૈન ધર્મની ઉત્કૃષ્ટતા સમજાવી રહ્યા હતા, અને ઉદાર વિચારાની જરૂર સાથે દેશમાં વસ્તા અન્ય નુશની સાથે મૈત્રી રાખવાથી ધર્મોને લાભજ થાય છે તે પ્રત્યક્ષ રીતે ઉખાડી રહ્યા હતા અને પોતાની હૈયાતી દરમિયાન, એ ખીના સાબીત કરી રહ્યા હતા કે આ સંસાર છે, સ’સારમાં જે સાચા સાથી ખરેખર હાય તા તે ધમ છે—શ્રી મહાવીર છે-શ્રીમહાવીરની વાણી છે-અને તનના અને ધનના ફકીરા જ દુનીયામાં સત્ર માટા ઉપકાર કરી શકે છે. તેઓએ પેાતાના જીવન દરમિયાન, મનુષ્ય પ્રાણીઓને બુઝાવવાને પ્રયત્ન કરતાં કેટલીક રાજાએ અને મહારાજોને જ મુઝાવ્યા હતા. એટલુ જ વિદ્ધે પણ અનેક વૈષ્ણવ પિંડતા, શિવમાર્ગી પઢિંતા પારસીએ અને મુસલમાનાને પણ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા તરફ પેાતાના ઉપદેશથી તેમજ ઉંચ આચારથી ખેચ્યા હતા અને અહિંસ મનાવ્યા હતા. તેઓ દેશિવરતિ ધમના ઉપદેશ પોતાના સમ મમાં આવતા દરેક મનુષ્યને કરતા લતા અને કર્ણને એક વ્રતની, કાઈને એ વ્રતની કોઈને પાંચ મહાવૃતની તા કાઈને શ્રાવક્રના બાર વ્રતની બાધા આપી તે પાળવા તરફ્ તેમને હંમેશ પ્રેરણા કરતા. તેમના જીવન વિષે હું બહુ સબંધમાં નહિ‘ આવ્યેા હૈાવાથી વધુ લખી શકું... એમ નથી. તે છતાં જે જે મેં દૂરથી અવલેહન કર્યું છે અને સાંભળ્યુ છે તે ઉપરથી મારાથી સહસાજ લખાઈ જાય છે કે તે સંસારમાં રહેવા છતાં યાગી હતા તે આત્મા નુરાગી હતા, તેઓ આત્માની રમણતામાં હમેશા રાકાઈ રહેતા હતા-શ્રી મહાવી૨પરની શ્રદ્ધા તેમની રગેરગમાં પ્રસરી રહી હતી અને પુસ્તક મારફતે જૈન ધર્મની સેવા કરવામાં તેમના કાઇપણુ હેરી± આ કાળમાં તે પાકયા નથી. મરણુના બે ત્રણ દિવસ અગાઉ સુધી તેના હાથ જૈન ધમની સેવામાં ક'ઈફ લખવાને રોકાયલા
For Private And Personal Use Only