________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭ શ્રી ગુરૂ દેવને ચરણે હું લેખક નથી, છતાંયે ગુરૂદેવને ભકત તે ઈજ. મારે ગુરૂદેવ સાથે વર્ષોને પરિચય હતો. મને ખરા આત્મધર્મના માર્ગે સારનાર એજ હતા. મને તો જ્ઞાન કરતાએ એમની ભકિત કરવાનું ગમતું ને મેં તે યથાશકિત કરી. અવસાનકાળે તેમને વિજાપુર લાવવામાં હું અને વકીલ મેહનલાલભાઈજ નીમિત્ત હતા. તેમના જેવા સુસાધુ આ દુશમ કાળમાં થવા જણાતા નથી. એમનાં શા ગુણ ગાન કરૂ? લખવામાં જે ન આવી શકે, બોલવામાં બોલી ન જ શકાય, તેનું શું કરૂ? હું તે એ મહાયોગીના શ્રી ચરણે મારુ હૈયુ ધરી તેમના આત્માની શાંતિજ ઈચ્છું છું.
ગુરૂમાલ. જવેરી મોતીલાલ નહાનચંદ.
વિજાપુરવાળા,
સદ્દગત ગુરૂદેવનું ટુંક જીવનચરિત્ર. પુજ્ય ગુરૂશ્રીને જન્મ શહેર વિજાપુરમાં સં. ૧૯૩૦ ના મહાવદી ૧૪ (શીવરાત્રી ) ના રેજે પટેલ શીવાભાઈને ત્યાં અંબાબાઇની કુખે થયે હતે. એગ્ય ઉમ્મરે સારો અભ્યાસ કરી ધામક જ્ઞાન મેળવી સં. ૧૫૭ ના માગસર સુદ ૬ ના ડીને શહેર પાલણપુરમાં હાથીના હદે ઘણા આડંબરયુકત મરહુમ ક્રિયાગી, શ્રીમદ સુખસાગરજી મહારાજ પાસે શ્રીમદે દીક્ષા અંગીકાર કરી હતી. ક્ષયપસમના બળથી થોડા જ સમયમાં ન્યાય, વ્યાકરણ, કાવ્ય અલંકાર, અને દર્શનનું જ્ઞાન તેમણે બહુ સારૂ પ્રાપ્ત કર્યું હતું. આધ્યાત્મિક જ્ઞાનમાં તે તેમની બરોબરી કરનાર અન્ય કઈ જણાતું નથી. સીદ્ધાંતના વિષયમાં તેમની તીક્ષણ બુદ્ધિ હતી. હૃદયની વિશાલભાવના, સર્વ જી ઉપર સમાન ભાવ અને પ્રેમ ભરી દ્રષ્ટી તેમજ મહાન સમથ પુરૂષ હોવા છતાં,
For Private And Personal Use Only