________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rak
મહાન્ સાહિત્યાચાય !
યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી જેઓના જીવનની કિંમત વર્તમાન કાળની પ્રજા કરતાં ભવિષ્યકાળની પ્રજા વિશેષ આંકવાની છે, પીંછાનવાની છે, તેમના મહાન ગ્રંથાની કિંમત પણ ભવિષ્યમાંજ થશે.વ માન પ્રજાએ પણ લાભ તા અસાધારણ લીધેલ છે. તેઓશ્રીના બનાવેલા ૧૨૫ ગ્રંથામાંથી માત્ર આજે શેાધ કરતાં ચાઠા ગ્રંથા જે વતમાન કાળે મળે છે તે હવે પછી મળશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે આપણી કામ નિર્ગુણી છે એ લખવામાં કે કહેવામાં ખાટું નથી. કઇ કઇ મહારાજોનાં સ્મારકા થયાં અને પડી ભાંગ્યાં છે. જેના વમાન કાળે પત્તો લાગતા નથી, ઉન્નત મહારાજશ્રીના શકતા શિષ્યા પૂજનારાઓ સારા લાગણી વાળા છે. ધારે તે મહારાજશ્રીની કૃતિના અમૂલ્ય ગ્રંથા એકજ સાઈઝમાં નમુનારૂપ આપી શકે તેવા છે. તેવી વર્તમાન કાળે તેમની ભાવના છે. ભવિષ્યમાં તે અમરતા ને પામે એવી મારી પરમાત્માને વિનતિ છે મહારાજશ્રીએ મારા ઉપર અથાગ ઉપકાર કરેલ છે અને મારા પ્રત્યે જે લાગણી ક્ષમાપાની બુકમાં ખતાવી છે, તે જોઈને હુ· તા આલેજ બની ગયેા કે એક જૈનકામના આચાર્યશ્રી તે હું પામરની કળજી લેાગવે અને ક્ષમાપનાની બુક અપણુ કરે એ તેમના ઉદાર જીવનની શાક્ષી નહિ તે ખીજી શું ડાઈ શકે? મહારાજશ્રીના માટે મનથી કે ધનથી જેટલા ભેગ આપુ તેટલા ઓછા છે, છતાં તેઓશ્રીની લાગણી જૈન કામમાંથી અજ્ઞાનતા દુર કરવાની હતી અને તે માટે તેઓએ દિક્ષા લીધી તે દિવસથી તે સ્વગે ગયા ત્યાં સુધી પેાતાની કલમ ચાલુને ચાલુ રાખી. તેમના આત્માને શાંતિ મળેા,
શાહ મેઘજી હીરજી સુખાઇ.
For Private And Personal Use Only