________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
જેથી તેમની પાસે તમામ મતવાદી ચર્ચા કરવાને આવતા અને તેમની સાથે હંમેસા આનદથી જે જેને પ્રીય લાગે તેવી રીતની તેમની રહેણીથી જૈનદ્રષ્ટિએ વાઢવીવાદ કરી આત્માની પીછાન કરાવતા. તેમને સરસ્વતિદેવી વરેલી હતી. એમ કહેવામાં હું કાંઇ પણુ અતીશયેાકતી જોતા નથી. આવા મહાપાપકારી શાસનરક્ષક વ્યવહારે જૈનઆચાય મહારાજશ્રીના સ્વર્ગ ગમનથી સમસ્ત વીશ્વને ખેાટ પડી છે. જૈન સમાજે પેાતાના હાથમાં આવેલા કૈાહીનુર હીરા ગુમાવ્યેા છે. સમાજ તેમને! જીવતા લાભ લઈ શકી નથી, એને માટે લેખક દીલગીર છે, પણ સમાજ પેાતાની દ્રષ્ટિ આચાર્ય મહારાજશ્રીએ અથાગ શ્રમ લઈ આત્મજ્ઞાનથી, વેરાગ્યઆદી મહા વિષયોના જ્ઞાનના ઝરા વહાવી જે મહાન્ ૧૦૮ ગ્રંથા રચી; આપણા ઉપર મહાન્ ઉપકાર કરીને જે મૂકી ગયા છે તેના તરફ્ ફૂંકશે અને તે રચેલાં પુસ્તકેાને હંમેશા ઉત્સાહથી વધાવી લઇ જ્ઞાનના સારા ફેલાવા કરી સમસ્ત વિશ્વને સારો લાભ આપશે એમ લેખક ઈચ્છે છે.લેખક માને છે કે સમાજ જેમ પૂર્વાચાર્યાં શ્રીહીરવી જયસૂરી,શ્રીહેમચંદ્રાચાય,શ્રીસિદ્ધસેન દિવાકરસૂરી,શ્રીયાવીજયજી શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષાને યાદ કરી આંસુ લુછે છે,તેજ દશા, આપણે થાડા સમય પછી અનુભવવાની છે,માટે સમાજ પ્રત્યે લેખકની નમ્ર વીનંતી છે કે કોઇપણ વ્યક્તિ સમાજમાં ઘર કરી રહેલ ઇર્ષાને અંગે આપને કાંઈપણ કહું તે તે વ્યક્તિને તેમની સમક્ષ તેમના મહાન રચેલા ગ્રંથૈાને હાજર કરી, ન્યાયથી આ મહાન્ આચાયની જ્ઞાનશિકતની તુલના કરવા તે વ્યકિતને વિનવશે, અને સમાજ સારૂ તે સારૂ, એ દ્રષ્ટિને દુર કરીને સારૂ તે મારૂ એ નીતિ આદરશે. તથાસ્તુ.
લી. વાડીલાલ રાઘવજી.
For Private And Personal Use Only