________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૪
ભકતીમાં અંધ થએલાને ઉપર ના શબ્દો સત્ય ના લાગ્યા (છેવટના બે માસ શ્રીમની સાથે લેખકની હાજરી હતી ) વધારેમાં પાદરાવાસી મેહનલાલ વકીલજી તથા મારી સાથે જેઠ વદી ૨ ના બપેર ક્ષમાપના કરી. કેણ જાણુતું હતું કે આવતી કાલે સવારે આઠ વાગે શ્રીમદુનાં દેહ રૂપી વસ્ત્ર બદલાશે ! વચનસિદ્ધ અનેક સીદ્ધીઓભર્યા ગના અનેક ચમત્કારોવાળા તથા મહાજ્ઞાની હોવા છતાં પણ જાણે તે બાબત પોતે જાણતા નથી એવું અજ્ઞાત જીવન જીવતાં તેમને તેમના સત્ય સ્વરૂપમાં કોણ પિછાને ? જ્યાં મહાપુરૂષે જાતેજ ચમત્કાર રૂપ ત્યાં શી વાત!
બે મહિના અગાઉ પિતાના દેહ ને ભસ્મ કરવાની જગ્યા મુકરર કરવી, પખવાડીયા પહેલાં પોતાના ચીર પ્રવાસ માટે સૂચના ઓ આપી સૌ સાથેના આત્મિક હિસાબો ચકતે કરી શીષ્ય પરિવાર જે સૂચનાઓ આપી પોતાનું અદભૂત જ્ઞાનમંદિર સંઘને સમર્પી દઈ અમર લેક યાત્રાથે તૈયાર બેઠેલા તેમને જોઈ ભકતીવશે તે નહિ માનનારા હું પણ આ મહાગી પરમ પુરૂષને ઓળખી ના શકો. મહાપુરૂષના પીછાંન તે મૃત્યુજ કરાવે !
મોહનલાલ નગીનદાસ ભાખરીઆ.
સાયા સૂરિશ્વરજી ! હાલના કળીકાળમાં સદગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગર સૂરિશ્વરજી જૈન ધર્મના એક રથભ રૂપ હતા. તેમના સંબંધી કાંઈ પણ લખવું, તે લેખકની શકિતની બહાર છે. શ્રીમદના જ્ઞાન અધ્યાત્મ અને યોગમાર્ગ સંબંધી કાંઈ પણ વિશેષતા રૂપે હું લખું તે લેખક સેનાને ગીલીટ ચઢાવવા જેવું માને છે. તેમણે સમસ્ત દેશને એ એક મહચમત્કારી મંત્ર શીખવ્યું હતું કે, જે મહામંત્રના પ્રભાવથી તેમને સર્વ ધર્મના અનુયાયયે પોતપોતાના ઈષ્ટ માનવા લાગ્યા. એમને વિશ્વના તમામ ધર્મ પ્રત્યે શુદ્ધ પ્રેમ હતો.
For Private And Personal Use Only