________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩ વિનંતિ કરી, કૃપાનાથ! નજીકમાં સર્ષ છે, એમ કહી ઉલે થયે. તરત જ મહાયોગીરાજે મારી સામી દષ્ટિ કરી કહ્યું નીમલ્ય! બીકણુ! શા માટે કરે છે. તે તે સંત મહાત્માઓ પાસે આનંદ કરે છે. પછી તરતજ સેકન્ડમા સર્ષ અદ્રશ્ય થયે.
નાના બાળકોને પ્રભુનું પીછાન કરાવવા તેઓશ્રી પ્રસંગે પ્રસંગે આનંદ કરાવી શિક્ષણ આપતા. એક પ્રસંગે મહેસાણામાં મારનાનેભાઈ પોપટ ગુરૂવર્ય પાસે રાત્રીના સમયે પ્રભુના સવાલો પુછતે કે પ્રભુ કેવા હાય, પ્રભુ કયારે થઈએ ? પ્રભુ શું કરે છે મને પ્રભુ મળે કે કેમ? ગુરૂદેવે નિર્દોષ બાળકનું સમાધાન કરવા તરતજ તેનાં ચક્ષુ પર અંગુઠો મુકી આત્મસ્વરૂપની તને ચંદ્રમા જે પ્રકાશ દેખાડશે.
આ બાળબ્રહ્મચારી મહાબળ કાન્તિવાન દેહ છતાંયે ડુંગર કોતર કે ગુફાઓમાં શેકતા આઠમણ વજનવાળા જેણે શ્રીમને જોયા હશે તેને જ ખબર છે કે કલાકના કલાક હઠાગમાં મસ્ત બનતા અને આખી રાત્રી સુધી જ્ઞાનચર્ચામાં લીન બની જઈ સવાર થતાં દીનચર્ચામાં પ્રર્વતતા. મહાન ગીશ્વરને અંત સમય નજીક જણાય ત્યારે પત્રથી સૂચવ્યું કે ” મારી શરીર પ્રકૃતિ હવે નરમ રહે છે તેને ઉપગ રાખે. વીજાપુરથી એક બે દિવસમાં મહુ જઈશ” મહને સમાચાર મળતાં સૂરિશ્વરના દર્શને ગયે. પરંતુ તે સમયે વીજાપુરના સંઘને વ્યાખ્યાનમાં શ્રીમદ્દ ઉપદેશ તથા દરેક ભકિત સાથે આત્મિક હિસાબ ચુકાવી ક્ષમાપના કરતા હતા. વિજાપુર રના સંધને જ્ઞાનમંદિર હસ્ત લખાણથી અર્પણ કર્યું. આ અતિમ ઉદ્દગાર દરેકના હૃદયને વીંધી નાંખતા હતા. તેઓશ્રી મહુમા પ્રવેશ કરી અધુરૂ લેખન કાર્ય પૂર્ણ કરવા મસ્ત રહેતા. આ સમયે મહને આત્માની રમણતા, દરેક કાર્ય નિલે ૫ અવસ્થામાં કરવુ, જૈન ધર્મનું સ્વરૂપ વિગેરેને ઉપદેશ આપતા. પરમ પુરૂષને દેહ છુટવા અગાઉ વિનંતિ કરી. કૃપાનાથ! કપડા તથા પાગેણી જીર્ણ (ફાટી) થયાં છે. ગુરૂશ્રીએ હસ્તે મુખડે કહ્યું ! મેહન લે છેવટને વાસક્ષેપ. પંદર દિવસ પછી નવાં કપડા પહેરીશું. તેમજ બન્યું. પરંતુ પ્રેમ તથા,
25
For Private And Personal Use Only