________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
કે તમારા મગજેની આસપાસ પીળી ઓરાઓ “પિત્તલેશ્યાનાં પરમાણુંઓ” જોઉં છું, તેથી મને લાગે છે.
હારી ચાલ ચિન્તા બદલ મેં કહ્યું કે સંસારી જનેને તે સવાભાવિક છે. મહારે તેમને ગુરૂશિષ્યને સંબંધ હતું. તેમને હાર્દિક પ્રેમ પણ મ્હારા ઉપર હતો. જેથી તેઓ મહામને કહ્યું કે એવી તે શી ચિન્તા છે તે મને કહો. હું કંઈ બોલ્યા નહીં. પર તુ છેવટે તેમના અનુપમ ધર્મ સ્નેહને લીધે મેં હારી વાતને ખુલાસે કર્યો. તે જ વખતે તેઓ મહર્ષિએ કહ્યું કે “જા જા બધું સારું થશે” તેમાં કાંઈ ફીકર નથી, “અમુક ગણુ ” આ કહેવાની સાથેજ હારું અનિષ્ટ સૂચક આંખનું ડાબા અંગનું ફુરણુ બંધ થયું અને બીજા દિવસે ઘેરથી તારમાં શુભ સમાચાર મલ્યા, હારા હૃદયને શાન્તિ થઈ
આ ઉપરથી વાચક બંધુઓને ખાત્રી થશે કે તેઓ મહાત્મ નને જે “શાસ્ત્રવિશારદ અને ગનિષ્ઠ”નું અનુપમ બીરૂદ હતું તે ગ્વજ હતું. આવા વિરલ રને આ વસુંધરામાં બહુ અ૫ હોય છે. આપણે જ કમનશીબ છીએ કે વસ્તુ સ્થિતિ જાણ્યા છતાં અનુભવ્યા છતાં પણ તેને જોઈએ તેટલો લાભ ઉઠાવી શકતા નથી. તેઓ મહપિ મને કેટલીક વખત કહેતા કે “હિંદુઓ ઘેર પૂછઆ છે ” અર્થાત તેઓ ભેગીઓની હૈયાતીમાં જોઈએ તે લાભ ઉઠાવી શકતા નથી. તેમ તેમની કિંમત પણ આકી શકતા નથી. પરંતુ તેમના મરણ બાદ તેમના ગુણ સંભારી રૂએ છે અને તેમનું દિનરાત રટન કરે છે, તેમજ તેમનાં યશગાન ગાય છે.
કહેવાને ફલિતાર્થ અને તાત્પર્ય એ છે કે હમેશાં રોગીઓને, જ્ઞાનીઓને, ચારિત્રવાનને ઓળખતાં શિખવું જોઈએ, અને તેને યથાશકિત લાભ ઉઠાવવો જોઈએ. હજારો દિવસની મહેનતના પરિ. શ્રમે જે વસ્તુ પ્રાપ્ત કરવી મુશ્કેલ હોય છે, તે ગીઓ પાસેથી સહેજે પ્રાપ્ત કરી શકાય છે, માટે હંમેશાં સંતસમાગમ સેવ અને તેના સદાચરણપાસક થવું એજ આ લેખની ઉપસ્થિતિને હેતુ છે.
ઇલમ શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ
સુપ્રીન્ટેન્ટ જૈન ગુરૂકુલ.
For Private And Personal Use Only