________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧દર સાહિત્યરત્નાકર ચાગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિશ્વરનાં જીવનદશે.
ભારતવર્ષની ભવ્યભૂમિપરના અદ્દભૂત ચોગીશ્વરોમાંના એક અધ્યાત્મજ્ઞાની મસ્ત ચેગી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સંવત ૧૮૧ ના જેઠ વદી ૩ ના સવારે સવાઆઠ વાગે વિજાપુરમાં શીર રૂપી વાહનને ત્યાગ કરી આત્માના શુદ્ધોપાગમાં નિર્ભય થયા. આ પરમપુરૂષે સંસારને ત્યાગ કરી આત્મકલ્યાણને માર્ગ આરંભે ત્યારે કેશુ જાણતું હતું કે તેઓશ્રી ૧૦૮ મહાગ્રંથના પ્રણેતા જગદુદ્ધારક સાહિત્યરત્નાકર ગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિ થશે? ગીશ્વરની કૃપા અને દયાથી થોડા વર્ષમાટે નીકટ પરિચીત બની કમગીની પ્રવૃતિને અલભ્ય લાભ મને પ્રાપ્ત થયે તેમને થોડા નીચે મુજબ–
સં. ૧૯૮૦માં જ્યારે ડે. કુપરે ગુરૂશ્રીને દેહ ટુંક સમય માટે છે એમ જણાવ્યું ત્યારે ગુરૂદેવે મહને પત્રથી લખ્યું. “મારા શરીર માટે ડે. કુપરને મત જા . હવે તે કયારને શરીરને ભરૂસે નથી. જેટલું ચેતાય છે તેટલું ચેતીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે હાથે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણવાથી નિર્ભય દશા વર્તે છે. આત્મશાંતિ વતે છે. હું તે પરવારી કયારને બેઠે છું. વિશેષ ભાગે કર્મચગીની પ્રવૃતિ સેવાય છે. આ ઉપરથી શ્રીમતી અધ્યાત્મદશા તથા તીવ્ર વૈરાગ્યને ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્દ મહાગી ધ્યાની તેમજ મસ્ત કવિરાજ હતા. હંમેશા સવારે તથા સાંજે મલ વિસર્જનાર્થે જતાં એકાંત સ્થાનમાં, મસીદે કોતરે, ગુફાઓ વગેરેમાં ધ્યાન ધરતા. કેટલીક વખતે મહુલ (મધુપુર) ના કેતરમાં ધ્યાન ધરતા હોય ત્યારે વાઘ, દીપડા આદિ કુર પ્રાણીઓ પાસેથી ચાલી જતાં. એક સમયે હું તથા ગુરૂદેવ મહુધમાં ઘટાકર્ણ વીર પાસે રાત્રીના સમયે ધ્યાન ધરતા તેવામાં અચાનક છ થી સાત પુટને કાળો નાગ પાસે આવતે જે. શ્રીમદુને
For Private And Personal Use Only