________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
ન
મનેા લાભ લીધા કરતા હતા. એમની સાહિત્ય પ્રવૃત્તિ ઘણી હતી. ૧૦૮ ગ્રન્થા ૩૦ પૂજાએ અને ભજનપદ સંગ્રહના ૧૧ ભાગેા વગેરે દળ ૨૪ વર્ષના દીક્ષાપર્યાયમાં ઘણુ કહેવાય. તેમનાં ભજને ઉચ્ચ ભાવવાહી છે અને તે વિવિધ વિષયે વળાં છે. ગુર્જર ભૂમિ, સ્વદેશી ચીજો; ખાદી વાપરવા માટેનાં કાવ્યે વિશિષ્ટતા ધરાવે છે ( અત્રે વકતાએ તેમનાં કાવ્યેાના કેટલાક નમુનાએ રજુ કર્યાં હતા ) તેઓનુ મગજ મ્હાટે ભાગે નવી નવી રચનાએમાં રાકાયેલુ જણાતું હતુ, મહિભૂમિથી સ્થાને આવવાની સાથેજ લખત્રા બેસી જતા હતા. ખાવાની પણ પરવા એછી હતી. ગેાચરી વખતે ઉતાવળથી ધ્યાન વગર જે તે વાપરી લેતા હતા. આ ઉપરથી તેમની માનસિક ક્રિયા કચે રસ્તે ચાલતી હતી તે સ્પષ્ટ સમજી શકાય છે. આવી વ્યક્તિ સ્વાધ્યાયને અંગે નિર્જરા વધારે કરી શકે. નરસિહુ મહે તાને ઘેરથી કાઇ ચીજ લેવા મેકવે એટલે રસ્તે ભક્ત ભજન ડ હીમાં ભળી જાય અને ચીજ મગાવનાર રાહ જોઇ રહે, ‘જેને જેમાં હડે લાગી તેને તે વિના ખીજું નહિ ગમે’ એ કથન આવી વિભૂતિ શાળી વ્યક્તિઓને અક્ષરશઃ લાગુ પડે છે. એએ દેહથી ગયા છે. અનક્ષર દેહે આત્મસ્વરૂપે હયાત છે. પણ આપણને દૃષ્ટિગોચર થવાના નથી .આપણે એમના જીવનનુ યથાશક્તિ અનુસરણ કરીએ તે તે આપણે માટે ઘણુ હિતાવહુ છે અને આપણે એકત્રિત થયા તેની સાર્થકતા છે.મહાપુરૂષાના જન્મમાં કુદરતનેા ખાસ સ ંકેત હોય છે,જગમાં જે મામતમાં ઉણપ હાય તે પૂરવા માટે તેમના જન્મ હોય છે.રામાવતાર વગેરેમાં જૈનેતરા એવાજ સંકેત માને છે, મહાવીરને જન્મ અહિંસાની સ્થાપના અથૅ હતા. સદ્ગત સૂરિજીના જન્મ પાટીદાર કામમાં થયેલેા છે તે માટે અલમત્ત એ કામ ગૌરવ લેઈ શકે, એ કામની ફરજ છે કે તેમની સ્વર્ગગમન તિથિએ તે સ` કાર્ય અધ કરે અને તેમની છબી આગળ મેસી ભજન કરે, ગુણૈાકીત્તન કરે. એમના જીવનના અવશેષ અંશે અન્યને ખેલવા માટે રહેવા દઈ હું મારૂ ખેલવુ' સમાપ્ત કરૂ છું.
માસ્તર દુલભદાસ કાલીદાસ.
For Private And Personal Use Only