________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વડાદરા.
૧૮૫
“ મહા પુરૂષોના જીવન ચરિત્રથી આપણે પણ આપણાં જીવન ઉચ્ચ મનાવી શકીએ એવું આપણને ભાન થાય છે. ”
૭૪ શાંતિઃ ધાંતિઃ શાંતિઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયતિલાલ એઓચ્છવલાલ મહેતા,
એ. બી.
મસ્ત યાગીરાજ !
જે મહાપુરૂષના દેહ વિલય માટે શાક પ્રદશિત કરવા આપણે એકત્રિત થયા છીએ તેના જીવનને યથાશકિત પરિચય આપવા હું ઉઘુમત થયા ના : મહાપુરૂષના જીવનનેા પરિચય મહાપુરૂષજ આપી શકે. ઇતર જનની શકિત મહારનુ તે કામ છે. પાંચ ઇંદ્રિયમાં રસનેન્દ્રિય જીતવી ઘણીજ મુશ્કેલ છે અને એ ઇંદ્રિય ઉપર જે કામુ મેળવી શકચેા હાય તેની ખીજી ઇંદ્રિયા પોતાનું સામર્થ્ય મતાવી શકતી નથી. એ મહાત્મા માટે ઘણાઓએ એયુ છે, તેમ તેઓ સરસ આહારને નીરસ કરીને વાપરતા હતા. આથી તેઓની વિરકતદશા સમજી શકાય છે. દુનિયા ૫૦ વર્ષ પાછળ છે. તેને પેાતાના સમકા લીન મહાપુરૂષાની કદર નથી. કારણ કે જ્ઞાની અને જગને પોતપેાતાના વ્યવહારને અંગે કશા મેળ આવતા નથી. જગત્ મહાન્ પુરૂષને પેાતાનાં ( ચ ) ચક્ષુએ જુએ છે. જ્યારે તે મહાન પુરૂષ જગતને પેાતાનાં ( જ્ઞાન ) ચક્ષુએ જુએ છે. ચેગીરાજ આન ઘનજીની કદર તેમના સમકાલીન મનુષ્યાને થાી હતી.
જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અધ; જ્ઞાનીકુ જગમે ઇસ્ચા, યૂં નહિ કાઇ સબધ,
જ્ઞાની અને જગતને આવાજ વ્યવહાર હોય છે, છતાં આ મહાત્માને જગતે વહેલા પિછાની લીધા હતા અને તેમના સમાગ* મેસાણામાં પાટીદારેટની સદ્ગુરૂ માટેની શાક પ્રદર્શક પ્રચંડ સભામાં આપેલું ભાષણ.
24
For Private And Personal Use Only