________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
ટુંકામાં એમને સંદેશ એમના પિતાના જ થોડા શબ્દમાં લખી વિરમીશું—“ છેવટે સાર રૂપ શિક્ષા કરવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંત સુખ પ્રાપ્ત કરવા માટે પુર્ણ શ્રદ્ધા વડે ધર્મ એગ્ય કર્તવ્ય કાર્યો કરવાથી તે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે એમ નિશ્ચય કર. ધર્મ એગ્ય કર્તવ્ય-કર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ, મૈત્ર, અને અન્તરાય, એ અષ્ટ કર્મોને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત થયા વિના કદાપી કર્મવેગથી મુકત થઈ શકાય તેમ નથી બ્રહાણેએ, ક્ષત્રિી
એ, વૈશ્યએ, અને શુદ્રોએ, ગુણ કર્માનુસાર કર્મોને વ્યવસ્થિત સબંધ ન સાચવ્ય તથા ધાર્મિક કર્મોને વ્યવસ્થિત સંબંધ ન સાચ તેથી ચારે વર્ણની પડતી થઈ, તથા ત્યાગી મહાત્માઓએ ધામક કર્તવ્ય-કાર્યોને પ્રવૃતિ સંબંધ જે સ્વાધિકારે હતું તે ન સાચવ્યે તેથી વિશ્વમાં સુખ શાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. આને પુનઃ ઉદય રૂ૫ સુચને ઉદય થાઓ. વિશ્વવતિ સર્વ મનુષ્ય અનંત સુખમય પ્રભુમય જીવનની પ્રાપ્તિ કરે, અનન્ત સુખમય પ્રભુમય જીવન કરવાને સ્વાધિકાર કાર્ય કર્યા કરો. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તે જાગૃત થઈ કાર્યો કરે આત્મમાં વર્ગ અને આત્મમાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્ય ને પ્રાપ્ત કર. શ્રી પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્ય કર, ચી સર્વ પ્રકારના મંગલેને તું સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્મોને સાર એ છે કે કર્તવ્ય કર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત સમતાગની પ્રાપ્તિ છેવટે થાય છે માટે ચરમ દશાની પ્રાપ્તિ-રોગ્ય કર્મોને છેવટે કરવાં
ગ્ય છે. વિશ્વવતિ સર્વ મનુષ્ય આત્માની અનંત જ્ઞાન–વનચારિત્રની પ્રાપ્તિ કરે.”
" Lives of great men all remind us,
We can make our lives sublime »
For Private And Personal Use Only