________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧ વળ સદગત એક અટલ રાષ્ટ્રપ્રેમી હતા તે વિશે, હાલને રાષ્ટ્રિય પ્રવૃત્તિને કાળ જોઈ સહેજ લખ્યા શિવાય ચાલતું નથી. હિંદ એક રાષ્ટ્ર બને નહી ત્યાં સુધી હાલની પરતંત્રતામાંથી તેને ઉદ્ધાર નથી એવી એમની ખાસ માન્યતા હતી અને એક રાષ્ટ્ર બને તે માટે હિંદમાં વસ્તી સર્વ ધયિ પ્રજા વચ્ચે પ્રેમને નાતે, સહકાર, • ઉત્પન્ન થવાની ખાસ જરૂર છે, એ એમને દ્રઢ વિશ્વાસ હતે.
જેમ કરકંકણ જેવા આરસીની જરૂર નથી તેમ સદગત્ એક મહાન ભેગી હતા, તે લખવાની પણ કાંઈ જરૂર નથી. જે જીજ્ઞાસું શિષ્યોએ, ભકતએ એમનું સામિપ્ય સેવ્યું છે તેને જ આ બાબતને ચેકસ અનુભવ છે. આ ઉપરાંત એઓ મંત્ર સાધનાદિમાં પણ ઘણાજ આગળ વધેલા હતા ચગી પુરૂષે પોતે કયી ભૂમીકાપર છે. પિતામાં કઈ કઈ શકતીએ ખીલી નીકળી છે, ઈત્યાદી બાબતે કોઈને કહેતા નથી. પરંતુ પ્રસંગે પાત, અંધકારમાં વિજ ચમકે તેમ, એમની મહત્તા ઝળકી ઉઠે છે અને તે પરથી એમની ઉચ્ચ સ્થીતિની કલ્પનામાત્ર જનસમાજ કરી શકે છે.
• મેષ્ઠિક બ્રહ્મચર્ય તેમજ યુવાવસ્થામાં કરેલી હઠાગની કઠણ તપશ્ચર્યાથી તથા વ્યાયામથી ગુરૂશ્રીનું શરીર ભવ્ય તેમજ મુખ તેજસ્વી લાગતું હતું. મૂળ અલમસ્ત શરીર, તેમજ બુદ્ધિનો પા મજબુત હોવાથી ગબળે એમને વિહંગ ઉડતાં એમની કલમને ઓર ઉત્તેજન મળ્યું અને જેમ જેમ ઉચ્ચ સ્થિતિ થતી ગઈ તેમ તેમ પુસ્તકના ઢગલા લખાવા લાગ્યા, અને પાને પાને આધ્યાત્મરસ ઝરવા લાગ્યો. મહાત્માને વિકાસ જેમ જેમ થવા લાગ્યો તેમ તેમ જગતવિકાસના પ્રયાસ આરંભ્યા. .
શ Spage ને પ્રતિબંધ એમને માટે રાો ન હિતે. ક્યાં શું થાય છે તે એ સહજ-સહજ દેખી, સાંભળી તેમજ જાણી શકતા. અમુક દિવસે વાંદવા આવનાર છે ઇત્યાદિ વાતે કઈ કઈ વાર મુખમાંથી નીકળી પડતી, અને બનતુ પણ તેમજ, વળી વચનસિદ્ધીની લગ્ધી એમને પ્રાપ્ત થઈ હતી. એ આશીષ આપતા તે કળતીજ અને એમના સંકલ્પમાત્રથી બીજાનાં દુઃખ ટળતાં.
For Private And Personal Use Only