________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
પાશ્ચાત્ય મેસમેરીઝમ, હીનેટીઝમ, કલેરવોયન્સ (દરની સ્થિતિ જેવી) કલેર ઐયન્સ (દુરની વાતો સાંભળવી) થોટ રીંગ (વિચાર પારખવા) થોટ ટાસફરંસ ( વિચારના આંદોલન મોક. લવા) ઇત્યાદી પ્રાગે એમને મન “ગરૂપ સુર્યના કિરણ જેવાં લાગતાં અને તેથી એવાં કિરણમાં મોહી રહેલાને એથી પર સુર્યને સાક્ષાત્કાર કરવા માટે, વૃત્તિઓને નિરાધ કરી, મન, વાણું, અને કર્મને ચોગ, પ્રથમ સાધવા, એઓ હંમેશ પ્રેરતા.
“ક” જન્મને મૃત્યુ છે.”
જેમ જેમ ગુરૂવર્યને ઉચ્ચતર અંતરાત્માએામાં પ્રવેશ થત ગમે તેમ તેમ, પરિશ્રમ જે ને તે ચાલુ રહેવા છતાં, શરીર પ્રત્યેની એમની કાળજી તદ્દન ઓછી થતી ચાલી, અને તેથી એમની પહેલવાન જેવી શરીર પ્રકૃતિ લથપ્લે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમને ઉકેલે આત્મવિહંગ, દેહપિંજરમાંથી “ઉડુ ઉડુ” કરી રહ્યો હતે. જુના વસ્ત્ર પરથી જે સાધારણ મનુષ્યનું મન ઉઠી જાય તેમ અમને શરીર સંબંધમાં થતું. લાંબી મુસાફરીએ નીકળનાર મનુષ્ય જેમ પ્રવાસને લગતી તૈયારીઓ કરવા માંડે છે તેમ છેલ્લા દેઢ બે વર્ષથી ચાલતું હતું. જનહિતનાં કાર્યો એમણે ઝપાટાથી આપવા એંડયા અને વિદ્વાન ડોકટરેએ છ માસમાં એમને દેહ તજ પડશે એ અભિપ્રાય આપ્યાં છતાં લગભગ દોઢ વર્ષ જેટલે સમય, એમણે સંકલ્પ બળથી જીવન ટકાવી રાખ્યું. એમણે ધાર્યું હત તે સર્વ પ્રવૃત્તિ બાજુપુર મુકી નિવૃત ચિત્તે કેટલીક વેગ ક્રિીયાઓથી શરીરને પુનઃ અસલ સ્થિતિ પર લાવી મુકવા એ સમર્થ હતા અને આ બાબત જ્યારે કેટલાક શિષ્ય તરફમી એમને પ્રાર્થના થઈ ત્યારે એકજ ઉત્તર મળ. “કમના જોગ જોગવી લેવાથીજ આ નંતિ થાય છે. રોગ ઉત્પન્ન થવાનું કારણ માંહાં કર્મનો ઉદય છે અને સારાં માઠાં કમને ઉદય દાબી દેવાથી મુકિતથી દૂર ને દૂર જવાય છે.” આ અને
For Private And Personal Use Only