________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ પ્રવૃતિમાંથી આજ દિન સુધી ફારેગ ન થ અને એ કાર્ય નિર્માણ મુજબ અર્પષ જ રહ્યું હું. એઓશ્રીની ઈચ્છાને માન નથી આપી શકે એને માટે હું ખરેખર એઓશ્રીને અપરાધી છું, પરંતુ એ દયાના સાગર, પ્રેમમૂતિ મહને જ્યાં હશે ત્યાંથી ક્ષમા આપશે એવી શ્રદ્ધા રાખી હું હારૂં સમાધાન કરી લઉં છું. આ ગ્રંથ કેટલો અદ્દભુત છે તેને ભવિષ્યમાં જ્યારે એ પ્રસિદ્ધ થશે ત્યારે ભવિષ્ય જ બોલશે. એ ગ્રન્થ હિરા મન્તવ્ય પ્રમાણે ફકત જૈન સમાજને જ નહિ પરંતુ સમસ્ત વિશુદ્ધ પ્રેમી આલમને અજબ વારસારૂપ જણાશે. એઓશ્રીના ગ્રન્થ પ્રસિદ્ધ કરતું “શ્રી આધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” એની પ્રસિદ્ધિ સત્વર કરે એજ આ સેવકનું નમ્ર સૂચન અને વિનતિ આ પ્રસંગે છે,
આવા અનેક ગુણરત્નથી ભરેલા સાચા સન્ત અને ફકીરનું નિર્વાણ ફકત જેન આલમને નહિ પરંતુ એમના સત્સંગના લાભ પામેલા હરકોઈ અન્ય ધમીને પણ ભારે ખેટનું કારણ બન્ય છે!! આ ખેટ કેઈથીયે ન પૂરાય એ બહુ જ સ્પષ્ટ છે, પરન્તુ કર્મને શાશ્વત નિયમ તદન પ્રમાણિક છે એવું જાણનાર આપણું સર્વને આ અસહ્ય પ્રસંગ કમના એ ગહન નિયમને વધુ દઢતાસહ રહમજવાની અને અનુભવવાની શકિત અને બળ આપનારે નિવડા. અસ્તુ. અંતમાં ભગવાન વિર પિતાના એ સાચા પૂજારીને શાશ્વત શાન્તિ આપે એજ હૃદયની અત્યંત પ્રેમ અને ભકિતભાવે અભ્યર્થના સહ છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨૭–૭-૨૫ નર્મદા. આશ્રમ..
મુલાય.
શુકલતીથી ?
For Private And Personal Use Only