________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
ધમના અને ગરમ પરમાત્માના વિવાદે બહુ રસભર્યા અને યથાશાજી થતા. આ વિવાદમાં પિતે એટલા બધા તલલીન થઈ જતા કે પિતાને પોતાની સાંપ્રદાયિક વિધિ કરવાના સમયનું પણ સ્મરણ ન રહેતું. મામા-પરમાત્મા સંબંધી જ્ઞાનનું વિવરણ પિતે એવી અજબ શૈલીથી કરતા કે અન્યધર્મીને કદિ એમ ન જણાય કે એ પિતે એ વિવરણ જૈન દષ્ટિએ કરે છે. માતા-પરમાત્માને હરકોઈ નામથી સંબોધવામાં પિતે જરા પણ વિરોધ માન્ય નથી. પોતાનાં ભજનમાં વિશુદ્ધાત્મા–પરમાત્માને રામ, કૃષ્ણ, અલ્લા એવાં અનેક નામથી સંબોધ્યા છે. નામ અને કહેવા છતાં વસ્તુ એક છે એવી સાચી અને અનુભવી હમજ પેતાની હતી હુને પિતાને. એઓશ્રીએ જનધર્મનું સ્વરૂપ પ્રથમ મુલાકાતે જ દષ્ટિએ હમજાવ્યું તે દષ્ટિ મહે અગાઉ કોઈ જૈન બધુ પાસેથી સાંભળી ન હતી. મહે, જ્યારે એ મિમાંસા સાંભળી ત્યારે હારી ઘણે અંશે ધર્મની ભેરાભેદ દષ્ટિ ઓછી થઈ અને અને હું જૈનધર્મને પૂજારી બને.
મહારા પરના એક ઉપકારની ખાસ નોંધ આ પ્રસંગે જે હું ન લઉં તો હારી એઓશ્રી પ્રત્યેની આ નેહાંજલી અપૂર્ણ લેખાય. એઓશ્રીને અદ્યાપિ સુધીને અપ્રસિદ્ધ ગ્રંથ નામે “જે જીતા” જે તદન સંસ્કૃતમાં જ પિતે લખ્યું છે અને પિતાને વિશ્વાસે અનુયાયીઓ કે જે એ ગ્રન્થ વાંચવાની, વિચારવાની અને યથાશકિત આચરવાની લાયકાતવાળા હતા તેઓને જફક્ત એ ગ્રંથ વાંચવા વિચારવા અપાયો હતો. તે ગ્રન્થ એઓશ્રીએ મહને અત્યંત પ્રેમ પૂર્વક અથથી તે ઈતિ ભણાવ્યા અને વિચારાખ્યા. હું એ ગ્રન્થ બે ચોમાસામાં પુરો કર્યો પ્રેમનું એટલું વિશાળ સત્ય અને શુદ્ધ સ્વરૂપનું એ ગ્રંથમાં વર્ણન કરાવ્યું છે કે હને ભણાવતી વખતે હમો બને પિતાનું સ્વભાન ભૂલી ફકત પ્રેમ લહરીઓજ જાણે - અનુભવતા હોઈએ એવું ભાન થતું.એ ગ્રન્થનું ગુજરાતીમાં ટીકાસ ભાષાન્તર મહને પોતાની પાસે રાખી હારી પાસે કરાવવાની એમની ખાસ ઈચ્છા હતી; પરતુ હું બેવકુફ ! મ્હારી કર્મવશાત
For Private And Personal Use Only