________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9.19%
નામથી એ પરિચિત હતા. કારણુ મ્હારી એળખ મ્હારા મિત્રાએ એમને આપેલી હતી. પેાતાનુ અધું જ કામ આજીપર મૂકી મ્હારી સાથે જીવનની વાતા કરવી શરૂ કરી. વાર્તાલાપ પરથીજ હારાવ ભાવમાં પરમાત્મ પ્રાપ્ત માટે કયા ગુણ પ્રાધાન્યપણુ` ભગવે છે એ એમણે જોઇ લીધુ. ખસ ખલાસ ? મારા સ્વભાવ જાણી લીધા બાદ મ્હને કયી રીતે ઉપયાગી થવુ અને જીવનની સાચી ચાવી બતાવવી, એજ ભાવના એઓના મનપ્રદેશમાં રમ્યા કરતી. આ ભાવના મ્હારા એકલા પ્રત્યેજ એઓશ્રીએ બતાવી છે એમ નથી પરન્તુહરકેાઈ જીજ્ઞાસુ અને મુમુક્ષુ અન્ધુને એએશ્રીને સદ્દરસ્તે ઢારવાની તિવ્ર ઝંખના હતી. પેાતાનામાં જે જ્ઞાન અનુભવસિદ્ધજ્ઞાન હતું તે જ્ઞાનના રસ, પેાતાને પરિચિત તેમજ અપરિચિત એવા સર્વે બન્ધુએ પીતા થાય એ એમના ખાસ મહામંત્ર હતા. દુનિયાની અસારતા, દુનિયાના વૈભવેની ક્ષુલ્લકતા, અને માયાની જાળમાંથી પાછા હડી આર પરાયણુ થતા સંસારીજીવાને કરવાનાં અનેક વ્યાખ્યાના, પત્રા, બાધવચને, ભજન અને ગ્રન્થા એએશ્રીના લખેલા છે. આ વધું બતાવી આપે છે કે એમનું લક્ષ્ય ગ્રામાભિમુખી હતું. એ આસ્મરસનું પાન કરવાનું વ્યસન એએને એટલું બધું સજ્જડ હતું કે જ્યારે જ્યારે પાત પેાતાની પ્રવૃતિમાંથી ક્ારેક થતા કે “ તુરતજ ધ્યાનમાં એસી જતાં અને એકજ આસને લાંબા સમય સુધી એ અજબ આવરસની લહજ્જત લેતા. એએના સદા આનંદી સ્વભાવ, સતત પ્રવૃત્તિમય જીવન, એમના ત્યાગની જવલત ધગશ, એમની પ્રાચય પ્રીતિ, એમનુ વિશાળ અનુભવસિદ્ધ જ્ઞાન અને આક્ષ્મણુતા વિગેરે અનેક સદ્ગુણાથી એમના પરિચયમાં આવેલી ભાગ્યેજ કાઇ વ્યક્તિ અજ્ઞાત્ હેશે, સમર રહેા એ ભવ્યાત્મા.
॥
ધર્મની વિશાળ ભાવના એમાશ્રીની એટલા અંશે હતી કે પેાતાની પાસે અત્યો, મુસલમાનભાઇએ, ફ્કીરા, અન્ય સ ́પ્રદાયના સાધુઓ અને અનુયાયીએ બહુ છુટથી આવતા અને પેાતાની પાસે આથી હમેશાં ભારે મેદની એ બધા ભાઇઓની જામતી.
For Private And Personal Use Only