________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TET
હતા એ સાચ્ચા સન્તમણિ!
તા. ૯ મી જુન ૧૯૨૫ મ્હારા જીવનમાં કાયમી સુંસ્મરણ તિથિ હશે. એ ભૂસી ભૂંસાય તેમ નથી. વિસારી વિસરાય તેમ નથી. વિદ્યાર્થી તરીકે હું ઇતિહાસના કોઇ પણ અગત્યના બનાવની પશુ સાલ ચાદ રાખવાના રસિક ન હતા. સાથે યાદ રાખવી એ મ્હારા સ્વભાવમાંજ નથી. સ્વભાવમાં નથી ત્યારે હું મી જુન ૧૯૨૫ કેમ યાદ રહેશે ? જે પ્રસંગ ચાને બનાવ આપણા જીવન સાથે સીધા સબંધ ધરાવતા નથી તેનું સ્મરણુ ન રહે એ સ્વા ભાવિક છે. પોતાના સ્વજનના યા તેા પુન્યજનના જે દિવસ શાશ્વત વિયેાગ કરાવે છે તે દિવસ ચાને પળ હરકોઈ મનુષ્યને સહુજ યાદ રહે છે. આ નૈસ`િ નિયમ છે અને એને હરકેાઈ આધીન છે, તે પછી હું કાં ન હેાઉ” ? તા. ૯ મી જુન ! અહા ! એ કારમેા દિવસ ! ભૂલ્યા કેમ ભૂલાય ? વિસાઅે કેમ વિસરે ! | કારણુ ? મ્હારા જીવનમાં અમુક અર્થે સત્ય પ્રકાશ પાડનારના, મારા જીવનને સત્યદિશામાં ઢોરવાના સચ્ચા સલાહકાર અને ઉપદેશકના, જેમને હું અન્યધર્મી હાવા છતાં પ્રેમસ્વરૂપ, ધર્મનિષ્ઠ, નૈષ્ઠિક બ્રહ્મચારી, અને સાચા વિરલ સમય સન્ત માનતા એવા પુન્યજનના તા. ૯ મી જુને આ ફાની આલમમાંથી કાયમી અન્ત આપ્યા ! એ પ્રેમસ્વરૂપ ભવ્યાત્મા તે કાણું ? એ વાચક તુ તુરતજ શમજી શકયા ડાઇશ અને કદાચ ન કળી શકયા હૈાય તો જાણુ એ સભ્યાત્મા તે સન્તમણિ પૂજ્યપાદ્ શ્રીમદ્ બુદ્ધિ સાગરસૂરિજી !!
હું અન્યધર્મી હોવા છતાં એઓશ્રીના સત્સ`ગનો લાભ શી રીતે પામ્યા ? મ્હારા કેટલાક મિત્રો જૈનધી છે અને તેઓ એએ શ્રીના સુરસ્ત અનુયાયી છે. તેમની દ્વારા હું એઓશ્રીના પરિચય પામ્યા.સન ૧૯૨૦નું રમાયુ એઓશ્રીએ વિજાપુર કરેલું ત્યારે એમના દનાથે પ્રથમજ ગયાં. હે દેવત્ પ્રણામ મ્હારી રૌતિ મુજબ કર્યા કે તુરતજ મ્હનેં હારૂં નામ વિંગેરે પૂછી લીધું. માશ
For Private And Personal Use Only