________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
સિવાય નજ રહે અને પૂછનારને સમાધાન પણ આપેજ. એ તેમની મશહુર હિતબુદ્ધિ આ માંદગીના સમયમાં પણ સદા જાગ્રત હતી એક વાર સવારમાં મેં પૂછ્યું તમે વધારે સમય આ સંસારમાં હુ. યાત રહી તે શું મહત્ કાય કરો ? અથવા જે હયાત ન રહી શકા એમ તમને લાગે તા તમારી ઇચ્છાને અનુસરનારા ખ્સને તમે શુ કરવાનું કહા ? તેઓએ સ્પષ્ટ કહ્યુ, હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ, પણ માનો કે હું વધારે જીવુ તે આ મહુડી પ્રદેશમાં એક શુરૂકુલ માટે પ્રત્ન કરૂ કે જેમાંથી સમથ જૈનો અને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યો અને એવા નિસ્પૃહીએ નિવડે. તથા નેતાઓ થવાને ભેગ આપનારા પશુ પાકે, આ કાયર હું ન કરી શકતા અજીતસાગર સૂરિજી અને તમે તે કરે! એમ હું ઇચ્છુ છું, બાકી મારૂં લેખન કાર્ય તા મારી જીંદગીના અંત સુધી લગભગ ચાલુજ રહેશે. ખરેખર તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યાં કર્યું છે. પાલીતાણાના ગુરૂકુલને વધારે સારી સ્થિતિમાં લાવવા અને મહુડીના પ્રદેશમાં એક આદશ ગુરૂકુલ સ્થાપવા તેમની ભાવના હતી. તે મનમાંજ રાખીને અહીંથી ચાલ્યા ગયા છે આ પ્રદેશમાંની અઢારે વણુ અને મુસ્લીમ પ્રજાની આંખમાં અશ્રુ વહેતાં કરી તે પાતાના કાર્ય ભાગ બનતા પુરી કરી અનાદિના પંથે પડયા છે. મારે અથવા જૈન સાસનનું હિત ચાહનારા અન્ય કાઈએ હવે તે વાતે સ્મરવાની રહી. એટલુજ નહિ પણ તેવાં સ'સ્મરણાથી કાંઇ અનતુ કરવાનું પણું રહ્યું. મારા માટે કઈ માલી શકે તેવું કરીને શાસનદેવતા મને જોઈતુ મળ આપે અને શાસનને અનુકૂળ સત્બુદ્ધિ સદા કાયમ રહી પુરૂષા કરવાની પ્રેરણા કરે એજ
શાંતિ:
શાંતિ:
શાંતિ:
For Private And Personal Use Only