________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
શ્રીમાન બુદ્ધિસાગરજીની સાથેના આ બહુ જ થોડા દિવસોના સમાગમમાં પણ મને અનેક બાબતે સંસમરણીય થઈ પડી છે. સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સંથારાપર હાથ મૂકતાં બે કે સંથારે બહુજ ઓછું છે. તેમાં અન્ય કમ્બલાદિ નાખવાં જોઈએ. તેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીરેથી બોલ્યું હતું. મારાથી બોલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી લીધું અને બોલ્યા કેમ સિદ્ધિમુનિજી તમે જાણતા નથી કે હું એક આસન પરજ નિરંતર પડયે રહેનારે છું અત્યારે આટલાયે ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની શ શુશ્રુષા?” સાધુઓએ ભકિતથી ડો. ઘણાંપડ સંસ્થારકમાં વધાર્યા તેયે આવી માંદગીની સ્થિતિમાં છતાં અણગમતાં તેમણે કયારેય શરીર અને વફાની સફાઈમાં લક્ષય આપ્યું જ નહતું. એ ટેવ અત્યારે પણ તેવી જ કાયમ હતી. તેમના વીંટીયામાં કયારે એકાદુ પણ સારું વજ ન હોય! એ તેમને પરિચયી વર્ગ સારી રીતે જાણે છે એટલે આ વાતમાં હું શું લખું?
આ સંથારા વિશેની વાત થયા પછી હું પડિલેહવાની ક્રિયા કરવા મારા આસને ગયે. ત્યારે ડો. માધવલાલે આચાર્યશ્રીને શરીર તપાસતાં પૂછયું “આપનું આ દર્દ હું લેઈ શકું એમ કોઈ રીતે બને ખરું કે?” તરતજ આચાર્યશ્રીએ મને બોલાવ્યો અને કહ્યું “માધવલાલ પૂછે છે તેનું સમાધાન કરે” મેં માધવલાલને જવાબ આપે અને પ્રશ્ન સંબંધી બુધ્યાનુસાર ખુલાસો કર્યો. તેમના મસ્તકે ગરમીને વેગ ચઢેલું હતું, તેથી આ કામ મને સેમ્યું. તે પણ હુ ખુલાસે કરું છું તે તેમનાં લક્ષ્ય બહાર નહતું. મારા ખુલાસાથી ડોકટરને સંતોષ થયે કે નહિ એ જાણવા તેમણે અંતે પ્રશ્ન કર્યો “કેમ તમારે ખુલાસે થઈ ગયે ને ?” મન કરનારને સંતેષ થાય એવું વાસ્તવિક સમાધાન કરવું. પણ ઉડતા જવાબ આપી તેને સમાધાન ન થયું હોય છતાં સમાધાન થયાનું મનાવવું નહિ એ તેમની આદત હતી. તે અત્યારે પણ સાચવી. લખવામાં અત્યંત વ્યગ્ર હોય ત્યારે પણ “કાંઈ પૂછવું છે ! ” એમ કહ્યા
For Private And Personal Use Only