________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
નવીન નહિ. તેમાં જગત મહત્ત્વ માને નહિ. પણ જે કોઈ દર્શનાર્થે યા ચેમાસાની વિનંતીના માટે આવ્યું તેને પ્રતિ પણ એજ ભાવ! પશુપક્ષીના પ્રતિ પણ તેને ધર્મને લાભ થવાની સદાની ઉદાર આશા! હાલ પણ પૂર્વના જેવી જ હયાત ઈર્ષાળુ જીવેના મન એ કદાચ હાંસી જેવું લાગે, કેમકે મહત્ સત્ય જીરવવું એ સર્વને માટે અશક્ય છે, પણ એમાં હાંસી જેવું આ અવસરે મને ન લાગ્યું. અત્યજ મુસલમાન, કળી વાઘરી વગેરે સુદ્રવણે પર્યત આચાર્યશ્રીની જેમ ઉદારતા અને વિશાલતા જેઓએ ન ધારણ કરી હોય તેવા પામરે સંદિપણ ઉમદા આશયને ન સમજે. તેમનામાં કોઈપણ જાતની નબળાઈ કે ભૂલ નજ હતી એમ એઓશ્રી માનતા ન હતા. આપણે પણ તેમ નજ માનીએ. તે પછી તેઓ ઉલ્લેખ હું કયાંથી કર્યું? પણ એટલું તે હું કહીશ કે આ અવસરે તેમનામાં ઘણી વાતે સરળતા અને શુદ્ધિ જોવામાં આવતી હતી. એકાદ દષ્ટાંત ટાંકુ? જુઓ તેમને ઉદારાશય અને સાધુતા અને તીર્થ સેવાની મહત્તાને ખ્યાલ!
તેમની આગળ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીની માંદગીના સમાચારની વાત થઈ. કેઈએ તે વિષે ઘસાતો વિચાર જણ કે તરતજ તેઓ બેલી ઉઠયા. “જૈન સાધુ કયાંથી? તેઓ ઘણું છે અને તીથ સેવા કરે. તેઓને આરામ થાય એમ હું ઈચ્છું છું”
અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીમાં આચાર્ય શ્રી નેમિ સૂરિજીની આગળ વાતચીતમાં કહ્યા પ્રમાણે એક આઠ ગ્રન્થ પુરા કરી શ્રીમાન્ બુદ્ધિસાગરજી પરલેક જવાની સ્પર્ધામાં આગળ વધ્યા છે. પણ કેવી રીતે ? કેટલા ઉદાર હૃદયથી ! સર્વ સાધુઓની સાધુતાપર તેમને આદર અને રાગ હતે. તે સિવાય અત્યારની વાત. ચીતમાં કાંઈ વિશેષતા તેમના સહવાસીને નહિ જ લાગવાની. પણ ઉદારાશયનું આ સુસ્મરણ આજકાલ વધારે નોંધવા જેવું નથી ? નવદીક્ષિત સાધુના પ્રતિપણુ નિરભિમાનીપણે પ્રેમ અને લાગણી દર્શાવી તેને વિશ્રભ આપવો એ તેમની જીદંગીનો મહાન ધડા કાણુ ન લે ?
For Private And Personal Use Only