________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
મતભેદ રહેતાં છતાં અા ગાઢ મિત્રતા કાયમ હતી. અત્યારે તેને દિવ્ય રૂપ મળ્યું. પહેલાં પણ હું અમુક અંશે માનની નજરે જેતે હતે, અત્યારે પૂજ્યબુદ્ધિએ મારા હૃદયમાં સ્થાન કર્યું.
પાદરા વડોદરામાં હું અને તેઓ એકજ ઉપાશ્રયમાં બે માસ સાથે રહ્યા હતા ત્યારે આ દિવસ અને રાતને મેટા નાગ હું તેમની સાથે જ બેસતે, ઉઠતે અને ફરતે તથા વિવિધ વાર્તાલાપ થતું. અહીં મહુડીમાં તેથી એ સમય પણ લગભગ આખે દિવસ તેમની સમીપેજ ગાળ તથા શરીરની અનુકુળતાએ વાત કરતે. શરીરની અસ્વસ્થતા છતાં પણ તેમને ઉપયોગ ભારે હતે. જગતહિતના અને જેન કામના એકે એક સવા તેઓ ગંભીરતાથી લેતા હતા. જરાક સ્વસ્થતા મળી કે છપાતાં પુસ્તકનું મુફ હાથમાં લે, ટપાલ વાંચે, એકાદું આવેલું માસિક કે અઠવાડિક ઉથલાવે, પ્રશ્નકર્તાને જવાબ આપે અથવા તેવી કાંઈ પ્રવૃત્તિ થતીજ હોય. નિ:સંગભાવે શરીરની દરકાર રાખ્યા વિના પ્રભુ પ્રીત્યર્થે, આપણા શબ્દોમાં આત્મહિતાર્થે કરાવાતી પ્રવૃત્તિને આદર્શ અહીં મને જોવા મળ્યો. અસ્વસ્થતામાં અને અંતિમ આત્મગભીરતામાં પણ તેમની તરફથી તેમના શ્રોતાઓને, અનેકમાણી ભકતેને અપૂર્વ રસ મળી રહ્યા હતા. હું કહિ પણ ભૂલી શકીશ નહિ. મુનિરાજ શ્રી કીતિસાગરજી અને માણસાવાળા ચંદુલાલ તલકસીને આધ્યાત્મિક ચર્ચાત્મક વિને કરાવાય અને તેમાં મારા એકાદ પ્રશ્નને ઉત્તર કઢાવવાને સુંદર હતું રખાવય એ તેમની સિદ્ધકળાનું સંસ્મરણ કેમ સૂકી જવાય? ભૂલ્યું પણ કેમ ભૂલાય ? મહુડીના શ્રાવકોએ આચાર્યશ્રીની બહુજ ભકિત સાચવી. બહાર ગામના શ્રાવકામાં ગુરૂશ્રીના પરમ ભકત વાવૃદ્ધ વકીલજી મોહલાલભાઈ. મેસાણવાળા સાચા ભકત મોહનલાલ ભાંખરિયા અને દેરોલ વાળા મોતીલાલ નાનચંદએ ગુરૂસેવામાં હાજર રહેનારાઓમાં મુખ્ય ગણાય.
તેમના પ્રતિ આચાર્યશ્રી મધુરવાણને ઉપગ કરે એમાં કાંઈ 22
For Private And Personal Use Only