________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
મહુડીમાં મારા મેળાપ.
( લે॰ મુનિરાજ શ્રી સિધ્ધિમુનિજી મુ॰ વીજાપુર )
આચાય શ્રીમાન્ બુદ્ધિસાગરજી ગયા ! જે નામરૂપથી મને ઘણીવાર મેળાપ થયે અને હરવખત મ્હે તેમના પ્રેમામૃતનુ' પાન કર્યું' તેનાં વિપ્રયેગી અમુલ્ય સ્મરણા મારા ઉરે સદાનાં સ્થાયિકરી તેએ સદાને માટે ગયા. અત્યારે હું તેમાંનું કયું સસ્મરણુ આલેખુ ? મધાં સ’સ્મરણામાંએ અપૂર્વ પ્રેમ, મિત્રતા ને મીઠાશ. એકાદ પ્રસ’ગે મને તેમનામાં અવિશ્વસનીયતા જણાઈ, પણ મહે ડીના અંતીમ મેળાપે મને અસત્ય ઠેરવ્યે; આજ કારણથી માર્ મહુડીના મેળાપનું સંસ્મરણુ સર્વોત્કૃષ્ટ મન્યુ,
તાર ગાથી ઇલે!લ તરફ વિચરતા હું મહુડી તરફ આાગ્યે. શ્રીમાની માંદગી સાંભળી, વતમાનપત્રમાં વાંચી, દનાર્થે આગમન થયુ. અંતિમ મેળાપને માટે મહુડી જાઉ છુ એવી કલ્પના પહેલી નહતી, પણ મેળાપ થયા પછી કાંઈક તેવુ અનુમાન થયું, શ્રીમાને દર્શાવેલી કેટલીક હકીકત ઉપરથીજ એ અનુમાન કાઢવાને કારણે મળ્યાં, મે' મહુડીના ઉપાશ્રયમાં પગ મૂકા કે તરતજ આચાય શ્રી મહારાજ બુદ્ધિસાગરજી એલ્યા કે બહુ સારૂ થયુ. હું વાટ જોતેા હતેા કે તમે આવશેાજ. જાણે તેઓશ્રી પરવારીનેજ એઠા હાય તેવા ભાવે આ કથન હતું. આ વખતે તે ઉપાશ્રયની પશ્ચિમ દિશા તરફની મારી આગળ પડેલી પાટપર આડા પડયા હતા, હું પાટની સમીપ પહેાંચ્યા કે તેએ બેઠા થયા અને મને ઉતરવાની જગ્યાના, આસન રાખવાની જગ્યાના નિર્દેશ કર્યાં, અત્યારે લગભગ સાડાનવ વાગ્યા હતા. જ્યેષ્ઠ સુદ્ધિ પંચમીને આ દિવસ એટલે કયારને એ તાપ શરૂ થઇ ચુકયા હતા. આચાર્ય શ્રીના મન વચનમાં સ્થિરતા જણાતી હતી, પણુ ઉષ્ણુતાના ચેાગે શરીરમાં અસ્વસ્થતા વધતી જણાતી હતી. હું ઉપધિ વ્યવસ્થિત કરી તેમની પાસે આળ્યે અને તેએ પ્રેમ દર્શાવતાં
For Private And Personal Use Only