________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સધન પૂર્વકન–સ્વજન પરિવાર સમક્ષ સ્વ જન્મ ભૂમિમાંજ બરાબર ઠરેલે સમયે–ચઢતે પહેરે-મૃત્યુ પામી-અઢારે વર્ણના પૂર્ણ સત્કાર સહિત–શિબિકામાં બીરાજચંદન ચિતામાં પિઢી-નિર્વાણુને પામે એવાં મૃત્યુ કયા મહાપુરૂષે મેળવ્યાં છે ? વિરલ!
એનના સાધવ જીવન માટે તે જનતાએ થોડી ધીરજ ધરવી જ રહી. આ તે “જીવન છાયા” એમાં શું સમાય ?
આવા મહાન શાશનધારક-મહાજ્ઞાની આચાર્ય ભગવતે અમારા ભારત વર્ષમાં અનેક પ્રકટે, એ શિવાય અન્ય શું ઈચ્છાય? ગુરૂદેવ તમારે ચરણે કટિકોટિ વંદન ?
સાચા સાધુ. धन्यास्ते भुवि परमार्थ निश्चितेहाः
शेषास्तु भ्रमनिलये परिभ्रमन्ति || દેવાંશી આ ક્ષણિક હિસતે, દેહતે આપણે છે: સંસારે આ ક્ષણિક હિસતે, સ્વર્ગ શો આપણે છે એ સંસારે સુરજન તણે વાસ ને વાટિકા છે, એમાં આવી નિશદિન ન શું દેવ પૂજા ઘટે છે ? જન્મે ત્યાંથી પરહિત કરે, સ્વાશ્રયે શીખી રહેવા, જીવ્યા સુધી પ્રભુમય બની સ્વાર્પણે હાય સેવા જેવા તેવા રહી જીવિતને આમ ઉજાળનારા એવાને તે સુર પદ ઘટે ને ઘટે દેવ પૂજા ! લલિત
ગનિષ્ઠ પરમ જ્ઞાની સાધુવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર વર્તમાન સમયમાં સાચા સાધુઓના એક ઉમદા ઉદાહરણ રૂપ થઈ ગયા છે. એમના ઉન્નત જીવનનું સર્વપાસથી અવલોકન કરતા ઘણું શીખવાનું મળે તેમ છે અને તેમનાં સ્મરણમાં જે જે લેખાંજલિ અર્પણ થશે તે સમગ્રથી તેમના જીવનની જુદી જુદી ભૂમિકાઓનું દર્શન થશે તે ઘણું ભવ્ય સુંદરઆકર્ષક અને બેધપ્રદ
For Private And Personal Use Only