________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્કૃષ્ટ કવિત્વશક્તિ? વાતવાતમાં સરસર વહેતી ગંગાના નિરંકુશ સ્ત્રોત સમી હઝારે કડીઓનાં કાવ્ય,ભાજને સ્તવને જે મુખમાંથી, કલમમાંથી સરીજ પડે! તેમાં વિદ્વાને પણ મુગ્ધ બને! એમાં આધ્યાત્મજ્ઞાનનાજ પરિમલ રે ? એ કવિત્વ શક્તિ?..
પ્રખર વકતૃત્વ! જે વકતૃત્વે શ્રીમંત ગાયકવાડ સરકારને પણ મુગ્ધ કર્યા ! એકજ કપર આઠ આઠ માસ મુંબઈ લાલ, બાગમાં વિવેચન કરવા છતાં તે અપૂર્ણ રહે ? એ વકતૃત્વના શ્રેતાએનેજ એની ખબર ?
તેમના ભક્ત દશા ! તેમના ગ્રંથમાં ઝળકે છે તેવીજ તેમના જીવનમાં ઝળકી છે. - વૈરાગ્ય ભાવી અધ્યાત્મ દશા! મસ્તદશા પ્રેમદશા! વૈરાગ્ય દશા! મતદશા ! ગ-ધ્યાન-દશા ! કમગીની દશા ! કમ. વીરની દશા! પ્રભાવરહ દશા ! સ્વદેશભક્ત તરીકેની દશા ! ગુરૂભકત તરીકેની દશા ! આનંદમૃતિ તથા જાગૃતસંત તરીકેની દશાની અલૌકિકતા માટે આવડા ન્હાનાશા લેખમાં કાંઈ ન લખી શકાય. એને માટે તે પુસ્તકોનાં પુતકે ભરવાં પડે ને તે ભરાશેજ.
એમનાં ગ્રંથાલેખન માટે, એમની સાહિત્ય સેવા માટે એમની ગુરૂભકિત માટે, શું ગુજરા અજ્ઞાન છે? ના, ભારતવર્ષના ઉદ્ધાર માટેની તલપવાળા જીગરમાં પિતાના આત્મના ઉદ્ધારની તેમની ઘગશ જોવા જેવી હતી.
જૈનધર્મ એ વિશ્વધર્મ છે. એજ ધર્મના જ્ઞાતા પુરૂના ચૂરણ પાસે બેસી વિવે એકવાર ધર્મનું શિક્ષણ લીધું હતું. તેજ સમય પુનઃપ્રકટાવવા એ જીવ્યા ત્યાં સુધી મા ને ઠેઠ મૃત્યુ સુધી એજ આરાધના આરાધ્યાં ને એમાંજ ખખ્યા.
એમને માનવ કેમ કહા જાય ? જે મૃત્યુ પહેલાં, મહીનાએ પૂર્વે, પિતાના મૃત્યુને સમય નિદેષ કરી જાય છે. ને તેજ પ્રમાણે ઈચ્છીત મૃત્યુ પ્રાપ્ત કરી શકે છે. જેઓ જીવતાંયે ચમત્કાર રૂપ હતા. જીવન વિસર્જન થતાં અનેક ચમત્કાર વડે વિશ્વને મુગ્ધ કરે છે. પ્રાયે કોઈનેયે ન લાધેલું એવું પરમ શાંતિ સમાધિ જ્ઞાન આત્મા
For Private And Personal Use Only