________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સાધુધમ નુ’ પ્રતિપાલન ? તેમાંયે મહાન્ કઠીન આચારવાળા સાગરગચ્છમાં ! મહાન ક્રિયાદ્વારક શ્રી રવિસાગરજી મહારાજ અને શ્રીસુખસાગરજી મહારાજના શિષ્ય તરીકે રહેવુ... એ કઠીન હતુ. છતાં માચાર પ્રતિપાલન, સાધ દ્વારા ભૈન્ય જીવાને પ્રતિબાધવા, અય્ચન ચેાગસાધના સ્વાનુભવનાં પુસ્તકાનાં આલેખન ! આ સૌ કરનાર આ આદશ સાધુને પેચાપુરના શ્રી સંઘે કાશી મનારસ વડેદરા મુંબઈ આદિ સ્થળના મહાપઢિતા સમક્ષ ૧૯૭૦ માં આચાર્ય ઢી આપી.
પેાતાની ભવિજીવને પ્રતિબેાધવાની શકિત, વિશાળ દૃષ્ટિ તથા સમાન દૃષ્ટિ, પાંડિત્ય, પ્રખર વકતૃત્વ, રુ.જન્મ કવિત્વશકિત નિસ્પૃહીપ તથા વિશ્વવ્યાપી પ્રેમ કયાં છુપ રહું ? એમણે તા સ્થાનકવાસીમાં લાંખા સમયના દિક્ષિત અમીધરજી ( હાલ આચાય શ્રી અજિતસાગરજી મહારાજ. શ્રીમના પટ્ટશિષ્ય ) આદિ કેટલાયે સાધુઓને પેાતાના પ્રેમથી ખેચ્યા ને તેએ શ્રીમદ્રને હાથેજ તર્યાં.
આખા જીવનમાં જ્ઞાનચર્ચા-ગ્રંથાલેખન, ચૈાગસાધન ધ પદેશ ! શાસ્ર પઠન પાઠન, તથા વિશ્વોપકાર આ સિવાય અન્ય કામાં લક્ષજ નથી આપ્યુ. કદીયે અઢેલીને બેઠા નથી. દિવસે ( દ્રા લીધી નથી. મુખવાસ વાપર્યાં નથી, કેાઇનાયે ઝઘડામાં કદીયે પડયા નથી. નિજાત્મનું ભુલી પરમાં માથુ' મળ્યું નથી.
શ્રી ગાંધીજી, લાલા લજપતરાય, શ્રીમંત ગાયકવાડ સરકાર, શેડ લાલભાઈ દલપતભાઈ, મહાન્ આચાર્યાં કં૰ જેવા મહાન પુરૂષા સાથે ગુઢ ચર્ચાઓ ચલ વનાર, છતાં ખાલક સાથે ખાલક સમા નિષિ | નદીનાળાં દાતર કે ગુફા ડુંગરાને જોતાંજ તે તરફ દાઢી જ! ધ્યાનમાં મેસી જનાર | સાડાઆઠ મણુ વજનવાળા બાળબ્રહ્મ ચ રી ચેાગીશ્વરના દેહનાં દર્શન કરનાજ એ ચેાગીને પીછાની શકે ?
માત્ર ચાવીસજ વર્ષ માં લગભગ સવાસેા ઉપરાંત મહાગ્ર થાનાં લેખન! તે પણ ક યાગ આન ધનપદભાવાર્થ,અગીયાર ભજનસંગ્ર હના લાગા, જેવા ગ્રંથા લખી નાંખનારની શિકતનાં શાં વર્ણન
For Private And Personal Use Only